પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૪. બહુચરાજી—સુવાળ, આરાસુરી (મબા) માતા કરતાં દેવી શ્રી બહુચરાજી બહુ - ધુનિક છે, તાપણુ તેના કરતાં તેના મહિમા ઓછા નથી, અને આરાસુરી માતા સાથે દાંતાના પરમાય સંબંધ જેમ છૂટા પાડી શકાય એમ નથી, તેમજ મહુચરાજી સાથેના ચુવાળ રજપૂતાના સબંધ જૂટા કરી શકાય એવા નથી. એક દંતકથા એવી છે કે ચારણાની કેટલીક અયા શલખનપુરથી નીકળીને તેની પાસે એક ગામ હતું ત્યાં જતી હતી, તેવા- માં ફાળિયે તેમના ઉપર છૂટી પડ્યા અને તેઓને લૂટી લીધી. તેમનામાં એક સ્ત્રી બહુચરા કરીને હતી તેણે, પેાતાની તેઢુનાતમાં એક કરી હત તેની પાસેથી તરવાર ખુચાવી લઇને પોતાના બન્ને સ્તન કાપી નાંખ્યા, ને તરતજ મરણ પામી. તેની બે ખેડૂના ભૂત અને અલાલ કરીને હતી તેઓએ પણ આપધાત કર્યો. પછી ત્રણે જાણયા વિયેા થયા. તેમાંથી શ્રી બહુચરાજીની સ્થાપના ચુવાળમાં થઈ; ભૂત માતાની, કાંડની પાસે અરજણુ છે ત્યાં થઈ; અને સાલ દેવીની, સિહેારની દક્ષિણમાં પંદર મૈલ ઉપર આખલકું છે, ત્યાં થઈ. જે ઠેકાણે મહુચરાજીના ઢાળ થયા તે ઠેકાણે શકુ આકારની પથ્થર- ખાંથી કરી, ત્યારપછી તેણે ઠેકાણે ન્હાનું દેરૂં કર્યું તે હજીલગણુ છે. પે- હેલાની પાસે એક ખીજાં દેરૂં તેનાથી જરા મ્હાટું ખધાવેલું છે, તે તેની સામી બાજુએ છેક પાસે છે તેથી પેહેલા ઢેરાનું બારણું ઘણું ખરું ઢંકાઇ ગયું છે. પેહેલું દેવાલય સલખ રાજાએ બંધાવેલું કહેવાય છે તે કાઈ ક- પીકાહારેલા પુરૂષ હાય એમ ખુલ્લી રીતે જશુાય છે. અને બીજું મરાઠા ફંડનવીસે બધાવેલું દેહેવાયછે. એ દેવાલયેાની પાસે, પશુ ખીજી ભાજી ભણી, એક હાટું દેવાલય છે તેને એક શિખર, અને એ શ્રુગઢ છે, તે સન ૧૭૮૩ માં મ્હોટા દામાજીના ન્હાના કુમાર અને તેસિંહના ભાઇ માનાજીરાવ ગાયકવાડ હતા તેણે બંધાવ્યું છે. એ દેવાલયની સામે. એક અગ્નિકુંડ છે, તેની પછી એક ચાચર છે તેના ઉપર પ્રાણિયાનું બલીદાન