પૃષ્ઠ:Rasmala II.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
રાસમાળા

Re રાસમાળા. ગીત. સુણે ધાતુ' ગેપીતણી કચારી શાહરી, ચવે કરિયાદ, ક્રા કાન ચૂકા; ભરદ્દ ઉમરાવ ગૂજરાત લે મેકલા, સગા કાતરા કરે કા;” માન સન્માન આઝીમખાં મેલિયા. કરવા કાજ ધર પસૂત કાંટા, કાન, જશવંતને ઝંઝેરી કા'ડિયા, નસ્પતિ જેશિયા સાત નાદા કમેા સન્માન દીવાન આઝઝ્ઝમ કિયા, મેહેપ ઉતાક કર જોડ સળિયા; ટકુ ઝિમતણી નાશ થરા ધણી, ચાર કરન્દ્ર સરે ભૃપ ચડિયા. ઉતા કરજેથી ધન્ય! આંગમણુºº, કાંઢ મેવાત મેઢેથી થવી; જશવંત, કાન, કુંભરાજ, શિયે રાખિયા વાડ ઉનાડ થવી. ૧૨ આ બનાવ બન્યા પછી ફાનજિયે દૈતરાજ વગર અડચણે પોતાના તાબામાં સાચવી રાખ્યું, અને તેણે ધણી મત્તા અને કાર્ત્તિ મેળવી. તેમ- જ વળી એમ પણ કહેવાયછે કે અકબરે તેને રાજચિહનામત, ચેપ- દાર, અને આફતાબગીરી (સુરજમુખી) આપ્યાં. કાનજીની પછી તેના ત્રણ દીકરા-રામસિંહજી, અદેભાણજી અને નારણુજી થયા. તેમાંથી નારણુદાસની છત્રીના ચેતા વાળમાં ભાડા માં છે. અને ત્યાં એક લેખ છે તેમાં લખ્યું છે કે શત શ્રી નારણુસિંહની છત્રી ભાઇ શ્રી હરિસિંહજી, અને તેના કુમારશ્રીકાનાજિયે સન ૧૭૨૦ માં અંધાવી છે. ૧. ફરિયાદ ૨ કહે. ૩ ચૂકાદો કરે, પકડે. ૪ લડાઈ. ૫ સિધુ, ૬ મહીં કાંડી. છ મારી કાહારચા ૮ રાળ. ૯ ધાક, ૧૦ હિંમત. ૧૧ મહુ, ૧૩ ચદુરવાળા કરમી અથવા માનું ડેનામ