પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
ચુંવાળ.

સુવાળ. રૂપ ત્યારે તેની પછી શક્તિ ગાંધીને કે- આપજો.” જ્યારે કડીમાં મલ્હારરાવની સ્ત્રીને કુંવર અવતર્યા દાસી ગાંધીની દુકાને સૂંઠ લેવા ગઈ, કેમકે ખાળક જન્મ્યા આવવાને સાર હિંદુ યા તે ખાયછે. દાસિયે શ્રી ક્રીને હેવા માંડયુ' કે, “તમારી દુકાનમાં સારામાં સારી સ ાય તે તે સાંભળીને ગાંધી ખેલ્યા કે, સારી સૂંઠ હતી તે તા ભૂપતસિ’ હની મા ખાઇ ગઇ, હવે તેા કૂચા રહ્યા છે.” દાસિયે પછી ઘેર જઈને જે બન્યુ હતુ તે મલ્હારરાવને કહ્યું. તે ઉપરથી તે ગાંધી ઉપર કાપાયમાન્ થયે! અને તેની દુકાન લૂંટી લીધા, પશુ ભૂપતસિંહના જાણુવામાં વાત આવી ત્યારે ગાંધીનું જેટલું નુકસાન થયું હતું તેટલું તેને ભરી - હતું. આ પ્રમાણે ભૂપતસિંહ અને મલ્હારરાવ ધણા દિવસ સુધી એક ખીજાના સામા હતા. છેવટે મલ્હારરાવને ઇંગ્લિશ અને વડોદરા સરકાર સાથે લડાઇ થઇ ત્યારે તેણે ઝિજીવાડેથી ભૂપતસિંહને પેતાની ભટ્ટે મે- લાવ્યા હતા. અને મહારરાવ જ્યારે કદ પડયે ત્યારે તેનાં ખરાં છેકરાં તેણે ભૂપતસિંહની સંભાળમાં મૂકયાં હતાં. એ દાકાર વિષે એક નીચે પ્રમાણે વાત છે— ધાંધલપુરના એક કાઠી ગાદર કરીતે હતા તેના ઉપર જૂનાગઢની નવાબની ફેશન ચડી આવી. ત્યારે તેણે હલવદના રાજને મદદે ખેલાવ્યા, પણ તે નવાબના ડરથી આવ્યા નહિ; એટલે ભૂપતસિંહને તેણે તેડાવ્યા અને તેણે આવીને ધાંધલપુરનું સારી રીતે રક્ષણુ કર્યુ. મેથાણુના ગરાસિયા, હલવદના રાજના ભાયાત થતે હતા તેમા ગ્રાસ હુમવદવાળા ખાવી પડયા હતા, તે ઉપરથી મેથાણુના આશાએ જેમ એવે પ્રસંગે બીજા ઠાકારોએ મુસલમાનેને કન્યા દીધી હતી, તેમ ભૂપતસિંહને પેાતાની કન્યા દીધી, તેથી ભૂપતસિંહના ડરથી દબાવેલા માસ હુલવદના રાજે તરતજ મૂકી દીધા. ભૂપતસિદ્ધ બારશે ખારી બ્રાહ્મણ જમાડતા હતા તેણે પોતાના ગા- માં સદાવ્રત ખાંધ્યું હતું, અને તે ગરીબ લોકાને લૂટતા નહિ. તે ઈ. સ. ૧૮૧૪ માં ભણુ પામ્યા. ચ'વાળના સાલકી કાળીની પાસમાં શકવાણા કાળી રહેતા હતા,