પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
રાસમાળા

૪૩ રાસમાળા. ને સતાઇ રહેવામાં આશ્ચર્યકારક રીતે મેગ્ય ગણવામાં આવ્યા છે. તેઓ નાંદથિયાર અને તેની ટેવ એવા પ્રકારની હતી કે ખુલ્લા લડાઇના મે- દાનમાં ઉભા રહેવાને તેઓ અયાગ્ય* હતા, અને તેના ઉપર હલ્લો ક઼- રવામાં આવે ત્યારે ખીકા બની જતા પશુ બ્રિટિશના કવાયત શીખેલા લશ્કરે પડાવ કરેલા ઠેકાણુ ઉપર પણ હુમત્રા કરવામાં તેઓએ ઘણું પ્ર સગે અસાધારણુ શરીરપણું બતાવ્યું છે. તે સ્વતંત્ર જીસ્સાના હતા, અને તે પાકા ચાર કહેવાતા હતા, તથાપિ તેમના ઊપર વિશ્વાસ રાખ વામાં આવેલા ત્યાં અનએલ જેવા નિમઢુલાલ ગણવામાં આવેલા છે; અને દિ તેઓએ ઘાતકીપણું બતાવેલું નથી. તેને નિયમિત ઉદ્યાગ કર- । ગમતે નહિ, અને દારૂ પીવાના તેઓને અત્યંત છંદ પડેĀા હતા, ત- ચા જ્યારે તે છાકટા બનતા ત્યારે ઘણા કજિયા કરતા. તેઓને લૂટ- ફાઢ કરવી ઘણી ગમતી, અને દેશમાં જ્યારે સર્વ ઠેકાણે બડ ઉડે ત્યારે તે- ને ધણું સારું લાગતું. જો કાળી લા સપ કરીને પોતાના જથા બધે તે તેએ ઘણા ભયંકર થઇ પડે, પણ તેએનામાં પોતાની જાતને પ્રેમ છતાં તેઓ એકજ સમૂહના છે એમ તેઓએ ગણ્યુ નથી, તેમજ બાહાર- ના શત્રુ સામે થવાને તેઓએ પોતાના સર્વના એકજ સ્વાર્થ છે. એમ માન્યું નથી. ઈડર સંસ્થાનના તાબાનાં અહમદનગર અને માડાસાનાં સંસ્થાન છે તે બાદ કરતાં તેની ઉપજ ચાર લાખ રૂપિયાની ગણવામાં આવી છે. રાવાના વારામાં ઇડર સંસ્થાનને વિસ્તાર ધણી વધારે તે, પણ પાં- તીજ અને ખેરાલા પરગણુાં અમદાવાદના સુલતાનેાએ જીતી લીધાં હતાં અને બીજા પરગણાં મેવાડના રાણાએએ અથવા ડુંગરપુરના રાવળાએ સ્કાટલડના લા યાડૅર્સ ત્યાંના હાયસ્યાનડર્સ વિષે એવીજ તરેહના અભિ- પ્રાય રાખતા. ખાશી અન સેટાન નામની કવિતામાં નીચે પ્રમાણે છે:- “હાચલ્ટાનડર લાફા ઢાલ તરવાર અને તાપની વ્યવસ્થા કરવામાં હાશિયારઅે “પણ રણભૂમિમાં ટકાવ કરી રેહે એવા અને તેપના અયાજ સહન કરે એવા નથી “કેમકે તે ઘણા ઉંધાડા શરીરના છે. ઉંન્હાળાની રાત્રે તાપનો ધડાટ, હવામાં ગર્જના થની હોય તેવા થાય છે તે હાયય!ન્ડ પાણાફ પેહેરનારાએમાં એકે માણસ “નથી કે સામે મ્હાડે ખમી શકે