પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
મહીકાંઠા.

મહીદંડા. ૧૪૭ બદલાંઇ ગઈ હતી, તે કિન્ના બાંધ્યા વિના, અથવા લાગલુંજ ૨૫ સ્વાધીન કરી લેવાના પ્રયત્ન કાવિના, ખંડણી વસુલ કરી લેતા સુધી; પાતાના રિવાજ પ્રમાણે હુમલા કરતા હતા, અને જેમ તેઓને પ્રસગમ ળતા જતા હતા તેમ ખંડણીના દરમાં વધારો કરભા જતા હતા. વર્ષાઋતુમાં મહીકાંઠાના જે ભાગમાં પડાવ કરવાની અગસ પડતી ત્યાં ભરાડાનું મુશ્કગીરી લશ્કર પાવ કરીને રેહેતુ હતું અને બાકીના આ ખા આઠે મહિના અહિ તહિં નિરંતર ભમ્યાં કરતું. માગતાં વાંત ખાણી આપવામાં આવતી નહિ ત્યારે તાલુકદારના ઉપર અમુક રક્મને મેસલ કરવામાં આવતા હતા. આમ છતા પશુ ભલુકદાથી રકમ ભરાતી નહિ . ત્યારે તેના તાલુકામાં લૂાટ કરનારૂ લશ્કર પેસતું અને તેના ત્રાસથી પણ કરાર પળાવી શકાતા નહિ ત્યારે તાલુકાનેા પાક કાપી નાંખતા, ઝા હતી ખરાખી કરતા, અને તેની ધરતી ઉજ્જડ કરી નાંખતા, ઠરાવેલી ખંડણીના દર કરતાં વધારે ઉધરાવી લેવાને આ પ્રમાણે કરવું પડતું, તે મજ ઘણાં ગામડાંવાળા પણ લશ્કર ચડી આવે ત્યારેજ ખડણી આપ- વામાં માન સમજતા હતા. ખંડણી આપવામાં જ્યારે તેએ ઘણુ રીલા થતા, અસવા લૂઢ કરતા કે તે કરવાની ઉશ્કેરણી આપતા, ત્યારે ગાયક- વાડના સરદાર તેના સામી ઉધાડી દુશ્મનાવ બાંધતા. તે બહુધા મે- વાસિયાનાં ગામડાં ઉપર વસ્ફરસહિત ત્વરાથી ચડી આવીને છાપા મારતા અને તેના મુખીને અથવા તેની સ્ત્રિયાને પકડી જતે. જો તેને જય થતા તે મેહેવાસી શરણ થતા; પણ તેનું ચાલતું નહિ તે તે ગામ મારા અને ખાળવે, એટલે ત્યાંના રહેવાસી ધણું કરીને ફાળ હોય તે તે જંગલમાં નાશી જઈને તેનું કાંઇ ચાલવા દેતા નહિ, કાળિયાનાં જે બ- હુ જબરાં ગામ હતાં તે નદીથી ઘણી વેગળી બાજુએ ખુલ્લાં હતાં, અને બીજી ખાજીએએ ટેકા કરી લેતા તેનું કારણુ એજ હતુ કે અગત્ય પડે ત્યારે કાતરામાં નાશી ગવાય. કાળિયાને આ પ્રમાણે નાશી જવાને અથવા સ તાઇ રહેવાને સાધન મળતાં હતાં તેથી તેમના મનમાં ઘણી હિંમત રહેતી હતી, અને આણીગભ, હોા કરનારાએને પે’ક્ષા ટેકરા બણીના રસ્તા કોઇ પશુ પ્રકારે કાળા લોકોના જેટલા ફાવી જવા જેવા થઈ પડતા નહિ. આ પ્રસંગે કાળિયેય, કામડાં અને ખધુકા વડે ગાયકવાડના લશ્કરને. બ્ર