પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
રાસમાળા

૧૫: રાસમાળા મનંત મહારાગ ગઢ ધરળતે કરે, મહેલ ખાન વિવાન મામો, દુગોળી પુજાયતાં ઘાવ મૂળા વિયો, માળને સારથી વહે માન્ડો; મ યુનિટ્ અગમાલભુત વિયો, ટ્વીરો હાજી તમાવાળો. સિયુવારા ચરી ખતાં શોર્મ, ધીર રળ ધાવતાં પાત્ર ધરતા; ' ઘૂરતા રતા વહે પીધા થા, મ ધમ ઇટીવા આ શી વારતા. ગતિ સરળ માળેન મામો ગયા, દરજ ગર્મ વાસા ટાન્ડ ); મુદ્દે ચઢે જહેવા આવેયા માંડા, વાં વાવાળ પદુવાળ વેરા. 3 ૧ બાણ રૂપી અક્ષત ઉછન્યા, અને તરવાર રૂપી આરતી થઈ, અને સખળ હાથિયાની સામે જ્યારે મહારાજ આણંદસિંહ ઈડરગઢ વેરે પરણવા લાગ્યા ત્યારે દેવીદાન મામા ખૂબ જાન માહાલ્યા. ૨ તેણે અમણા ઘા કરીને દાવા ચૂકાવી આપ્યા, તે સૂર્યને તેના સારથી કહે કે જૂવા જૂવા અજમાલના દીકરા આણંદસિંહ, ઈંદ્રની પેઠે વર થઇને શાભ્યા, અને તેમાલનો પુત્ર ( દૈવીદ્નાન ) તે વરની ઢાલ થયા. ૩ ત્યાં સિંધુરાગ થયા અને ગવયે શેહલા ગાયા, ધીર પુરૂષો રણક્ષેત્રમાં ધાવતા પગ મૂકતા હતા. અને સડેડ તથા ચહુવાણુ શત્રુઓને ગીતા સ્થિર થતા અને ઝુરતા, પીધેલા થઈને ( હાથિયાની પેઠે ) ચાલતા હતા. ૪ ભાણેજ અને મામા મ્હા ચડાવી લડવા મડી ગયા. પછી અને ગઢપતિ સ્વર્ગમાં ગયા એટલે તેને ગર્ભવાસમાં ફેશ ફરવાના ઢળી ગયા. એ ચહુવાણનાં શાં વખાણ કરૂં?