પૃષ્ઠ:Rasmala II.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાસમાળા

રાસમાળા, ના ભીલ અને કાળિયાની સાથે તે મળી ગયેા હતા તેથી મુસલમાન ભ્રૂણું કરીને તેનાથી બહુ ડરતા હતા. પેશવાએ સરખુલદખાન સાથે ઉપર પ્રમાણે કરાર કરી કે તરતજ, જ્યબકરાવ દાભાર્ડએ; ખીજા મરાડા સરદાર સાથે સપ કરવા, અને ગુજરાતમાં ફાજ એકઠી કરવાના આરંભ કરયે! જ્યારે તેની પાસે પૉ ત્રીશ હજાર માણુસની ફોજ થઈ, અને નિજામુલમુલ્યે આશ્રય આપવાની હા કહી ત્યારે દક્ષિણુ ઉપર ચડાઈ કરવાની વ્યવસ્થા કરવાના તેણે ઠરાવ કયા. પિલાજી ગાયકવાડ, કતાછ અને રછ કદમ માન્ય, શિવાજી અને આનંદરાવ પરમાર, અને બીજા કેટલાએક સરદારે તેની મહે આવી પડેચ્યા, અને તેણે જાહેર કહ્યુ કે, શાહુરાજાનું રાજ્ય લેવાના છે- થવા લાભ કરેછે તેને બચાવ કરવાને હું દક્ષિણુ ઊપર ચડાઇ કર્યું. A- ત્રુ તૈયાર થઇ રહે તે પેહેલાં આછરાવે તેએની સામે જવાને નિશ્ચય કશ્યા. તેની ફાજ સખ્યામાં ઓછી હતી, પણ તેમાં જૂની પાયગાના અ- વાર હતા, અને કાર્ત્તિ પામેલા કેટલાક સરસ મરાઠા સાનકારિયેા હતા. તે લઈને પોતે સત્વર ગુજરાત ભણી ચાલ્યા, અને ચેડી વારમાં નર્મદા એ ળગીતે પેલીપાર ગયેા. આ ઠેકાણે તેની ફાજના મેખરાના યાદ્દાને, પ્િ લાજી ગાયકવાડના દીકરા ઢામાજીના હાથ નીચેનો ટુકડી સાથે લડાઈ થઈ, તેમાં તેની છેક હાર થઈ. તાપણુ ખાજીરાવ નિરાશ થઈ ગયા નહિ. આ ગળ ધપીતે અને ડભાઈ તથા વડાદરા બન્ને શેહેર પિલાજી ગાયકવાડના તાબામાં હતાં તેએની વચ્ચે એક જગ્યા આગળ શત્રુની સામે ભી ડાવ્યાં તેમાં તેની ખરેખરી જીત થઇ એટલે મરાઠી રાજ્ય ઉપર તેની સર્વ સત્તા એડી. જ પેશ્વાઓની વંશાવળી, ૧ બાલાજી વિશ્વનાથ ઈ. સ. ૧૭૧૪ થી ૭ર૦ સુધી. ૨ બાજીરાવ પેહેલ (બટ્ઠાળ) ઇ.સ. ૧૦૨૦ થી ૧૭૪૦ સુધી. ૩ બાલાજી તે ઈ. સ. ૧૯૪૦ થી ૧૭૬૧ સુધી. ઈ. સ. ૧૭૬૧ થી ૧૭૭૨ સુધી. ૪ માધવરાવ ૫ નારાયણરાવ ઇં. સ. - સવાઈ માધવરાવઈ, સ. ૧૭૨ થી ૧૯૭૩ થી ૧૯૭૩ સુધી. ૧૭૯૫ સુધી, બાજીરાવ બીન્ને ઈ.સ. ૧૭૯૪ થી ૧૮૧૮ સુધી,