પૃષ્ઠ:Rasmala II.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મરાઠા.

ભરાડા. આ અગત્યની લડાઈ ઈ સ૦ ૧૭૩૧ ના એપ્રિલ મહિનાની પેહે લો તારીખે થઈ. એમાં જ્યારે મારાવને તેના કેશિયેશ સાથે લડાઈ કર- વાને પ્રસંગ આવ્યા ત્યારે પેાતાની સદાની રીતિથી ઉલટી રીતે વર્તીને તરતજ તેઓની સાથે સેળભેળ થઈ જવાના તેણે નિશ્ચય કરયા. સેનાપ તિનાં નવાં રાખેલાં માણસેથી ટકી શકાયું નહિ અને હલ્લા થતા પેહેલાં, પેહેલે મારેજ નાશી ગયાં. તેમની સાથે ફતાજી કદમ ભાડે નાડી અને ખંડેરાવ દ્વાભાડેનાં જૂનાં માંણસ તેના દીકરાના રક્ષણઅર્થે રહ્યાં; મા- જીરાવ ઘોડા ઉપર બેશીને આવા મેટા પ્રસંગે જોઈએ તેવું શૂરાતન અ- તાવીતે લડવા લાગ્યો. દાભાડે હાથી ઉપર બેઠા હતા, તેણે પેાતાની ફ્રાજ નાસતી જોઇને પેાતાના હાથીને પગે સાંકળ નખાવી દીધી. રણુક્ષેત્રમાં તુમુલ યુદ્ધ થયું; પણુ ના જય થશે તે કેટલીકવાર સુધી સમજાય એમ રહ્યું નહિ, તેવામાં ત્રયંબકરાવ ક્રમાનની પણછ કાન સુધી ખેંચીને ખાણુને પ્રહાર કરતા છતાં તેને અચાનક ગાળી વાગી એટલે તે પડ્યા. ટ ખાજીરાવને એ પ્રમાણે જય થયા પછી પિલાજી ગાયકવાડ રણું ક્ષેત્રમાંથી ધાયલ થઈને નાઠા હતા તેના તાબાનું વડાદરા સર કરવાને તે સરખુલદખાનની સલાહથી તૈયાર થયા. પણ પછીથી આગસ્ટ મહિનામાં સલાહ થઈ, અને ચામાસા પછી ખાજીરાવ તારે પાછા ગયા. દાબાડૅ ઉપર જય મેળવ્યાથી, જેમ બીજી દરેક મુલ્કી લડાઇયેામાં થાયછે તેમ ધણા લેકે ને તેના ઉપર ઈર્ષા આવી તે મટાડી દેવાને તેને ઘણા પ્રયત્ન કરવા પડયા. અને તેનું સમાધાન કરવાને તેનાથી બન્યા એ ટલા ઉપાય કસ્યા. તેમાં ત્ર્યંબકરાવ દાભાર્ડના ખાળપુત્ર યશવંતરાવને તેની મક્તા દેખરેખપણા નીચે સેનાપતિને અધિકાર આપ્યા, અને તેના પ્ર થમ મુતાલિક પિલા ગાયકવાડ હતા તેને તે જગ્યા ઉપર કાયમ કરીને તેના વંશપરંપરાના સમશેર બહાદુર”ના પદ સાથે સેના ખાસખિલ”ની ખીજી પવિ આપી. પછીથી કરીને તકરાર થાય નહિ એટલા માટે શાહુરાજાની સમક્ષ એક લેખ તૈયાર કરયા અને તેમાં પેશવાએ અને સેનાપતિએ સહિયા કરી, તેમાં ઠરાવ એવી કરયા હતા કે, ગુજરાત અને માળવા એક બીજાની જે જગ્યાએ છે તેમાં કાઈ કાયે પેસવું નહિ. આખા ગુજરાતમાં પ્રાન્તની સર્વે વ્યવસ્થા સેનાપતિ કરે; પશુ તે પેશવા