પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
રાસમાળા

{0 રાસમાળા. ની મારફતે સતારા સરકારને ઉપજને અર્ધો ભાગ આપે. સરખુલદખાતે બાદશાહને મદદ મોકલવાની અરજ કરતાં લખ્યું હતું કે, મારા લખવા ઉપર ધ્યાન આપવામાં આવશે નહિ તે ધણું સંકટ વેઠવું પડશે અને બહુ અપમાન થશે; એ ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહિ એ વાત તે એક કારે રહી અને ગૃજરાતની ચેાથ અને સરદેશ મુખી મરાઠાઓને તેણે આપી તે વાત તેને પસંદ પડી નહિ માટે સરખુલ’દખા- નની જગ્યાએ સારવાડના રાજા અભયસિંહ રાઠોડને દરાજ્યેા. તે નવા રાજ્યને કાજો કરી લેવાને ફેજ લતે આવ્યા તેની સામે સરબુલંદખાન કેટલી વાર સુધી થયે! પણ પછીથી તે દિલ્હી પાડેા ગયા ત્યાં તેનું એ ચોગ્ય રીતે અપમાન કરી ખીજી રીતે ધણા હાલહેવાલ મુચ્યા. સરખુશઃખાનના હાથ નીચે ભરૂચ પરગણુાની ફૅાજદારી આ વેળા- એ અબદુલબેગ કરતા હતેા. એ પરગણું નિજામુલમુકને તેના અંગના પરગણા તરીકે આગળ આપવામાં આવ્યું હતું તે ઉપરથી અબદુલખેગ હવે નિજામને નાકર પેાતાને માની લેવા લાગ્યો; તેની પાસેથી તેને “નેક આલમખાન”ના તાખ મળ્યેા અને અભયસિંહની કે સરાહાની કૉ- ઈની તે પત કરવા લાગ્યા નહિ. ઈ સ ૧૭૩૨ માં અભયસિંહના ફ્રાજદારે ગાયકવાડ પાસેથી વ- ડાદરૂં લઈ લીધું. પણ પ્રશ્નના ભાવ પિલાછના ઉપર વધારે હતા. તે લડવાને માહાર પડયા, કેટલીક જીતે મેળવી લીધી, અને કેટલાક મુખ્ય ક્લિા સ્વાધીન કરી લીધા. છેવટે રાઠોડે પિલાતે રામશરણુ કરી દેવાના ઠરાવ કર્યો, અને તેની સાથે સલાહ કરવાને મિષે તે કામ સાધી લેવાને માણસ મોકલ્યાં. ઠાસરા પરગણાના ડાકાર ગામમાં, જ્યાં શ્રી રણછોડજીનું ધામ છે ત્યાં આ સમયે પિલાજી પડેલા હતા. તેને વેઢુમ આવે નહિ એટલા માટે તેઓએ કેટલીક વાર અવર જવર કયા. એક દિવસે તેઓ છેક સાંઝ થતાં સુધી બેઠા અને અંધારૂ થયું એટલે આજ્ઞા લઇને ગા ચૂકવાડના તબુમાંથી નીકળ્યા. તેમની માહેલા એક, કાંઇક જરૂરિયાતની વાત કહેવાની રહી ગઈ છે એવું મિષ કરીને પાછા ગયા, અને પિલાજીના કાનમાં કહેવાયું ડાળ કરીને તેના કાળજાની વચ્ચે કટારી ભારી.