પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
મરાઠા.

ભરાડા, ૧૧ આ પ્રમાણે પિલાળને લાત કર્યું તેપણુ અભયસિહની મતકા- મના પૂર્ણ થઇ નહિ; કેમકે વડેદરાની પાસે પાદરા ગામ છે ત્યાંના :- સાઈ પિલાજી સાથે મિત્રતા રાખતા હતા તેથી તેણે આખા દેશના ભીલ અને કાળા ઢાકાને ઉભા કા, પિલાજીતા ભાઈ માછ ગાયકવાડ જંબુસરથી આવ્યા, અને વડેદરૂં પાછું લીધું. તે દિવસથી તે ગાયકવા ડના વશમાં ચાલેછે, પિલાજીને વડા પુત્ર દામાજી મેટી સેના લઇને સેાનગઢથી આવ્યા, તેણે ગૂજરાતની પૂર્વ ભણીનાં કેટલાંક મુખ્ય પરગણાં પાતાને સ્વાધીન કરી લખતે જોધપુર સુધી હુમલો કર્યો તેથી અમદાવાદ એક મુતાલિકને સોંપીને પેાતાનું વશપરંપરાનું રાજ્ય સભાળવાતે અ- ભયસિહુને જવાની અગત્ય પડી. દામાજી ગાયકવાડે હવે ગુજરાતમાં પાતાની સ્થાપના કરી, અને, ત્યારપછી એ વર્ષે, તેના બાપના પ્રતિસ્પર્ધી ક્રુડતાજી કદમ ભાન્ડુતે પ્રાન્ત માંથી કાઢાડી મૂકયા. પણ ખીજે વર્ષે ઈ સ૦ ૧૭૩પ માં તે હેાલકરને ગૂજરાત ઉપર હલ્લા કરવાને તેડી લાવ્યા. તે ચિતા આવ્યા; અમદાવાદની ઉત્તરનાં કેટલાંક શહેર તેમણે લૂટયાં, અને ઈડર, પાલણપુર, અને છેક અનાસ નદી સુધી ખડી ઉધરાવી, પછી જેવા તેઓ એકાએક આવ્યા હતા તેવાજ પાછા એકાએક જતા ડ્વા. પછીથી તરતજ અભયસિંહને આજ્ઞા કરી ગુજરાતના અધિકાર ઉપરથી ખસેડીને તેને ઠેકાણે નજીઉદવલા મેનિનખાનને બાદશાહે ઠરાજ્યેા હતા પણ મ ભયસિંહના મુતાલિક રતનસિહું અમદાવાદ તેને સ્વાધીન કહ્યુ નહિ, એ- ટલે તેને કહાડી મૂકવાને દામાજી ગાયકવાડના આશ્રય માગવાની અગત્ય ડી. ગાયકવાડે અને મેમિનખાતે એકબીજાની પાધડિયે અદલબદલ કરી, અને રતનસિંહને કાહાડી મૂકવાને ગાયકવાડે રંગાજીને ફાજ આ- પીને પેાતાના નવા મળતિયા સાથે મેકલ્યા. જેને તેઓએ અમદાવાદ ઉપર હુમલા કર્યા કે તરત તેને પાછા હઠાવી કાઢાડથા, પણ રતન- સિદ્ધ છેવટે તામે થયા. ઈ સ૦ ૧૭૩૭ ના મે મહિનાની આશરે વી- શમી તારીખે અમદાવાદ તેમને સ્વાધીન થયું, અને માગલ તથા મરા ઠાના ખંડણીમાં અને સત્તામાં બરાબર ભાગ ઠરાજ્યેા. આ ગોઠવણુ એવી થઈ કે, હવે કજિયાતે કદિ પાર આવશે નહિ એ વાત અગાઉથી ૩-