પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
રાસમાળા


૯૫નામાં આવી શકે. એજ વર્ષમાં માદશાહે નિજામુલમુશ્કને સમજાવીને દિલ્હી મેલાવી લીધે, અને ગુજરાત તથા માળવાના અધિકાર તે તેના દીકરા ગાજીવદીનને નામે સાંપ્યા, અને તેની સાથે એવી સરત કરી કે તારે મરાઠાને એ બન્ને પ્રાન્તામાંથી હાંકી કાઢાડવા; પણ આ કરાર પ્ર માણે કરી શકવાની તેનામાં શક્તિ ન હતી. તેણે તેના ખળવાન શત્રુ મા- જીરાવ પેશવા સગાથે લડાઈ કરી અને તેની સાથે કરાર કરવા પડયા તેમાં એમ ઠરાવ્યું કે ખાજીરાવને આખા માળવા પ્રાન્ત અને ચ અળા તથા નર્મદાની વચ્ચેના પ્રદેશનું સપૂર્ણ આધિપત્ય મદશાહ પ!- સેથી નિજામે અપાવવું. દામાજી ગાયકયાડ હવે તે બહુ સત્તાવાળુ માણસ થઇ પડયું. ત્ર્યંબકરાવની વિધવાને તે વ્યવસ્થાપક હતેા તેથી દ્વાભાડેની ટુકડી ભણીની સર્વ સત્તા પાતાની મરજી પ્રમાણે ઉપયાગમાં આવા લાગ્યા. કેમકે યૂ વંતરાવ તે કામ ઉપાડી લેવા જેવા પાકી ઉમરના થયે! તે ખરા પણ તેના મુખ્ય તરીકે કામ ચલાવવા જેટલી તેનામાં આવડ ન હતી, મરા- ઢાની ગુજરાતમાંની સર્વ સરદેશમુખી તથા કાઠિયાવાડની ખાણી, દા માજિયે, મામિનખાનનું ઈ સ૦ ૧૭૪૩ ના ફેબ્રુઆરી મહિનામાં મર- ણુ થયું ત્યાં સુધી ઉધરાવવા માંડી. બાદશાહના હુકમથી અબદુલ અઝી ઝખાનને ગુજરાતને નવા સૂબેદાર ઠરાવ્યા, તે, તે સમયે દક્ષિણમાં આ- રંગાબાદમાં હતાં. ત્યાંથી કેટલાંક માણસની ફેાજ એકઠી કરીને પોતાના નવા અધિકાર ઉપર જતાં સુરત મૂકીને ભચની પાસે અંક્લેશ્વર આ ગળ આવી પહોંચ્યા. પશુ માં આગળ દામાજીના પક્ષવાળાઓએ તેના ઉપર એકાએક હુમલા કરીને તેની ટુકડીના પૂરેપૂરા નાશ કર્યું, ત્યાર પછદ કિરાલાને અમદાવાદને કબજો લેવાને દિલ્હીથી મેલ્પે. (ઈ સ૦ ૧૭૪૪ માં), પશુ દામાજીની એક ટુકડી રંગાજીના તાબાની હતી તે તેના સામી થઈ, અને મને લેવા દીધા નહિ. આ વેળાએ દામાજી સતારામાં હતા તે સમય સાધીને તેના ભાઇ ડેરાવે પેાતાને અનુકૂળ પડતા અગત્યના ફેરફાર કરી દીધા તેમાં જ્ઞાછને તેણેદૂર કર્યો, અને પેાતાના એક માણસ- ને અમદાવાદમાં રાખવાની ગેઝવણુ કરી. વળી ફિકરઉદાલાને તેણે કેટલાક આશ્રય માપ્યા, પણું હ્રામાયેિ તાબડતાળ પાળ આવીને તેના સંબંધ