પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
દાંતા.


પૂછતાં મઢે પશુ ( આ વૃત્તાંત લખાવનારને ) પૂછ્યું, એટલે મે દાખલા બતાવ્યા જે, રાણા કાનડદેવ ઉદેપુર પરણ્યા હતા, તે સિસોદ ણીજી ફાડાને પાદર સતી થયાં હતાં તેની છત્રી હાલ સુધી છે, પછી આ વાત ઉદેપુરના જવાનસિંહને કહેવરાવી જેદાંતાના રાણાજીને તમારે માન આપવું યેાગ્ય છે. તે ઉપરથી તેણે ત્હારસિંહને મળવાને ખેલા ન્યો અને તેણે ઉભા થઈને તાજિમ આપી, હારસિંહું તેને એક ઘેાડા તથા સા પિયાના મૂલની એક બધુક ભેટ કરી, જવાનસિહું પણ તેના ખદલામાં એક ધેડા તથા એક મેાતીની માળા ન્હારસિંહને આપી. પૂજારી ભટજીને સેાનાંનાં કાં પ્યાં. પછી એ દિવસ રહીને જવાનસિહ સીધાવ્યો ત્યારે કુંવર જા ભ્રસિદ્ધ પોતાના અશ્વારા લઇને તેને શિરાઈ સુધી વળાવી અન્યા. સંવત્ ૧૮૯——માં હારસિંહ ચચઢણુ ઉપર આબુજીની યાત્રાએ ગયા. તે વેળાએ કુંવર જાલમસિદ્ધ પશુ સંગાથે તે. તેપર્વત ઉપર મારવાડ, મેવાડ, અને ગૂજરાત ઇત્યાદિ ઠેકાણાના સંધ આવ્યા હતા. અ- હષ્ણુની વેળાએ લાકાએ નખી તલાવમાં ન્હાવા માંડયું, ત્યારે એક અતીતે આવીને કહ્યું જે, આ વેળાએ કાઇએ તલાવમાં ન્હાવું નહિ, જે કાઇ ન્હાશે તે મરણ પામશે; કેટલાક યાત્રાળુ લોકોએ માન્યું અને તે ન્હાયા નહિ પણ ઘણા ભાગે માન્યું નહિ અને તે ન્હાયા. આ વેળાએ ચાસદે જોગ ણિયાના રથ આકાશમાંથી હેડા ઉતર્યા અને તેઓએ ન્હાવા માંડ્યું. સવારના પ્રહરમાં કાગળિયુ ચાલ્યું અને જેસ્મે! આગલે દિવસે ન્હાયા હતા તે સર્વે મરી ગયા, માત્ર થોડાજ બચ્યા. રાણા અને કુંવર ગ્રહણુ મુક્ત થયા પછી ન્હાયા હતા, તેથી તેને કાંઈ થયું નહિ, તેમજ તેમના સંબંધમાંથી કાપ્ત મત્યુ પામ્યું નહિ. ત્યાં તેએ ચાર દિવસ રહ્યા, અને પછી આજી ગયા. પોથી સુખાથી ગવર્નર સાહેબ સાદરે આવ્યા, અને મળવા માટે તેણે મહીકાંઠાના સર્વ ભેમિયાએને ખેલાવ્યા, ત્યારે રાણા હૃારસિંહ તથા કુંવર જાલમસિંહ પણ સાદરે ગયા. તેમણે સાહેબને એક ધેડા, કીનખા- અને એક તાકા, મંડીલ ત્યાદિની ભેટ કરી, એટલે સાહેબે સાલજોટા અને પાધડિયાના શિરપાવ રાણાને તથા કુંવરને કર્યો. એજ પ્રમાણે સાહેબે સ- મ પેહેલા ભાગના પ્રકરણ ૯ મામાં દાંતાના વિષયમાં ,