પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
ગંભિરસિંહ.


ખાને પાને પરણ્યો, તેને એક બીજી ઠકરાણી હતી. નવી કરજ્જુીને માટે લૂગડાં ઘરેણાં ખરીદ કરતાં ચેડા રૂપિયા રહ્યા તેનાં એ ધેડાં ખરીદી લા- વીતે ઇડર આવીતે વરને હાજર કર'. ત્યારે ઉમેદસિંહે પૂછ્યું કે બા ફીડા રૂપિયા યાં ગયા? ત્યારે તેણે ઉત્તર આપ્યું જે, “તે રૂપિયા મારા પણીના હતા અને મેં મારા કામમાં વાગ્યે હું કોઇના ધરમાં રા મયે। નથી.” આવું સાંભળોને કુંવર તેા કાંઇ ખેલ્પા નહિ, પણ મહારાજે તાકીદ કરીને કહ્યું જે, “અમારા રૂપિયા લાવે.” ત્યારે ધીરજિયે કહ્યુ જે રૂપિયા તા ભારા ઘરમાં નથી. આપ ચાઢી તે ક” આવું સાંભળીને મ હું છાવણીમાંથી ગયા કે તરત ઢાકાર ધીરછ મને આવીને મળ્યા, તે પ્રથમ તે પેાતાના કારણના વાજબીપણાથી મનમાં 'તેષ પામેલે જણા પણ પછીથી પેતાની ભૂલ કબુલ કરી, ઈડર વાળાનું નુકશાન કરવાનું એકા “મ તેનું પેહેલચેર જ હતું, પણ હવણાં ઘણા પશ્ચાત્તાપ કરે, અને મને “કહેછે કે લાલજી મહારાજ (કુંવર ઉમટ્ટેસિંહ) સાથે તમે વચ્ચે પડીને મારે “નીકાલ કરાવી આપે. તે મ્હોટી ફોજ લઈને આ વેળાએ વાંકાનેરની પારા- માં ચડી આન્યા છે. મારે મને વારે વારે અરજ કરી તે ઉપરથી તેમ કરવાને 'મને મન થયું, તેણે નીચે પ્રમાણે કાલકરાર કરવાની મને સત્તા આપી છેઃ પહેલુ તા. આજ સુધી તૂટી લીધેલી માલમતા પાછી આપવી. બીજી વાંકાતરની સામે ફોન્ટ રાખવાને જે ખર્ચ થયે હોય તેને સા ગ આપવા. ત્રીજું, તેણે પેાતાના એક હુમલામાં એક બ્રાહ્માણનું ખુન કર્યુ છે તેના ધન આપીને કે પછી ભેાંચ આપીને નીકાળ કથા અને, ‘’છેલું, તે મહારાજની ચાકરીમાં હાજર થાય. આ ઉપરથી હું એકદમ લાલજી મહારાજ પાસે ગયા અને સર્વે વાત ‘સારી પેડે સમજાવીને હી અને કહ્યું કે, એની એ અરજ ખુલી રાખવી, તેમાં વળી અગ્રેજ સરકારને માખતની જાણ થતા સુધી તે એમ કરવું ોઇયે ‘એમ સમન્નપું પણ લાલ મુટ્ઠારાને એકદમ કહ્યું કે ધીજિયે મા વાતનું “ગામ મયુ છે. માટે હું એમ કરવાના નથી. એમ કહીને એમના વિચાર ધી- રછને નણુ કરીને પાછાં આવવાની મને રન આપી. પછી ગામ (વાંકાનેર ) I- “પર હુમલે! કર્યો, અને આ વેળાએ ધીરજિયે નિશ્ચયપૂર્વક ચાવ કર્યો નહ “એટલે આખું ગામ લૂટીને ખાળી નાંખ્યું.