પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
રાસમાળા


વરે પરણવા આવ્યા હતા ત્યારે બીજીતે તેની સાથે એળખાણુ થયું હતું તથા તે વખા કશ્યાથી દેશાવરમાં પ્રસિદ્ધ થયા હતા. તેથી રાણાજિયે એક ભારે ઉપજના પટા કરી આપ્યો. તેના લેખ લીધા પણુ જાગીર તેણે લી ધી નહિ; અને કહ્યું જે, “અહિં રહેવાથી કાઇ કહેરો જે પેાતાના બાપની જગ્યા વાળી શકયા નહિ, તેથી મારી પ્રતિ ૧. પછી ત્યાં ચાર મ- હિના સુધી રહીને પા! ફંડર જીલ્લામાં આવ્યા. અને પોતાના ફીતે ગા વાડમાં કુડા ગામ છે ત્યાં રાખીને પે,તે પાટે ઈડરનાં ગામ છૂટવા લાગ્યા. તે પછી તેના કુંવર, ૪૭ રતના ઈ. સ. ૧૫૩૦ થી ૧૫૩૫ સુધી. તે પછી તેને સાઈ, ૪૮ વિક્રમાજીત થયા તે ઉપર ગુજરાતને પાદશાહ અહાદુરશાહ ચડી આવ્યા તે ચિતાડ છતી લીધું પણ દિલ્હીના મોગલ પાદશાહ હુમાયુએ મદદ આ ધ્યાથી કરી ચિતેહ શણાએ મેળળ્યુ. એના પછી સાંગારાણાના કુંવર, ૯ ઉદ સિદ્ધ ગાયેિ ખેડા પણ તે ન્હાની ઉમરને હાવાથી; સાંગારાણાના ભાઈ પૃષિ- રાજને અનારસ પુત્ર થનવીર રાજ્ય ચલાવવા લાગ્યો. તેણે ઉદયસિંહને મરાવી નાખી..પાતે રાણા થવાની ધારણા શખી પશુ રાણાની દાસી તે વાતથી વા થવાથી ખાળરાબનું રક્ષણ થાય તેવા ફામલમેરના ડ્ડિામાં આશાહિનામનાં જૈતુ પાણિયા અધિકારી પાસે મેક્લી આપ્યા, રાણાની અગિયાર વર્ષની ઉંમર થઇ ત્યારે ઈ. સ. ૧૫૪૧ માં સદારાએ તેને ગાયેિ બેસાડયા અને વનવીરને ગાદી છોડી જવું પડયું. આ રાણાના સમયમાં દિલ્હીના મેગલ પાદરાંતુ અ- મ્બરે ( ઈ. સ. ૧૫૫૬ થી ૧૬૦૫ સુધી ) ચડાઇ મેવાડપર કરી તેમાં આખરે રાણાની રાખેલી સ્ત્રીની મહુદુરીથી ખાદશાહી લશ્કર હયું હતું. બીજી વખત એર બાદશાહ મેવાડ ઉપર ચડી આવ્યા ત્યારે રાત્રેગભરાઈને ચિતડ હવા ધારવું પણ રજપૂતે બહાદરીથી લથા તેમાં સફુખરવાળા સરદાર મરાયાધી દેલવાડાના સરદાર તે જે સાળ વર્ષની ઉંમરના હતા તેણે લશ્કરની સરદારી લીધી તેને તેની માતાએ કરારિયાં કરાવ્યાં અને તેની રાણી પણ હાથમાં ભાલે લઇ સાથે ગઈ. આઠ હુનર રજપૂતાથી લડાઇ નેશથી ચાલતાં અંતે સા કપાઇ ગયાઃ ત્યારે રાજવાડામાં નવું યિા, પાંચ કુરિયા, એ બાળક, અને સરદારનાં કુ ટુમ્બની ક્રિયા ચિતા ખડકી ખળી મેાઈ અને અખરે સંવત્ ૧૬૨૪ ના ચૈત્ર શુટી ૧૧ (ઇ. સ. ૧૫૬૮ ) ને રાજ ચગાડ લીધું, કેડેછે કે એ આહુત રજપૂતેએ પાદશાહના ત્રીશફ્તર મુસલમાનોને માણ્યા અને ચિતેડ શેહેરમાં પાદશાહના વીરાહુનર લશ્કી કપાઇ મુા, રાત્રે નાગીને રાજપીપળાના પા-