પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
ગંભિરસિંહ.

ગભિરસિંહુ. ( દુહા સારા : ', ભાઈ તણે શિર ભાર, પડિયા ધીરા ઉપરે; શત્રાં વાડૅ સાર, અપર વરિયા ઉલ્લે. કરું આરબ કટકાહ, પ્રશણુ પગાંતલ પાડિયા; અમે હાય બટંકાહ, એકણુ ધાવે ઉદલા. ૨૧૦ ખાનગીમાં સલાહ કરી હતી. તે પછી કુંવર; ૫૮ સંગ્રામસિંહ ઈ. સ. ૧૭૧૬થી ૧૭૩૪ સુધી. આના સમયમાં મેગલ ખાદશાહની પતી થવા માંડી. તે પછી તેના કુંવર, ૫ જગત્સિદ્ધ ઈ. સ. ૧૭૩૪ થી ૧૭૫૨ સુધી. એના ઉપર ઈ. સ. ૧૭૩પ માં બાજીરાવ પેશવાએ (ઈ. સ. ૧૭૨૭ થી ૧૭૪૦ સુધી હતા) ચડી આવી એક લાખ, સાઠ હજાર રૂપિયાની ખંડણી ઠરાવી. એ ખ’ડણી પેશવા, સિ‘ધિયા, હોલકર અને પુવાર સરખે હીસ્સે વેહેચી લેતા, તે પછી તેને કુંવર, ૬૦ પ્રતા પસિંહુ ખીન્ને, ઈ. સ. ૧૭૫૨ થી ૧૭૫૫ સુધી. તે પછી તેના કુંવર, ૬૧ રાજ- સિંહ બીને ઈ. સ. ૧૭૫૫ થી ૧૯૬૨ સુધી. આના સમયમાં મરાઠાનાં લશ્કર લૂંટફાટ કરવા આવતાં, તે પછી તેને કાકા, ૬૨ અરસી ઇ. સ. ૧૭૬૨ થી ૧૭૭૨ સુધી. ‘આ રાણાને હાલકરને રૂ૦ સાઠ લાખ આપવા પડ્યા, તથા ઈ. સ. ૧૯૭૦ માં સિંધિયા ચડી આવ્યે તેને પૈસા આપવા માટે કેટલાક દેશ ગીરો મૂકયા. તે પછી કુંવર, ૬૩ હમ્મીર ઈ. સ. ૧૯૭ર થી ૧૭૭૮ સુધી. તે પછી તેના ભાઇ ૬૪ ભીમસિદ્ધ ઇ. સ. ૧૭૭૮ થી ૧૮૧૮ સુધી, આના સયમાં ઈ. સ. ૧૮૦૨ ઈંદેર પાસે સિધિયા અને હાલર વચ્ચે લડ!ઇ થઇ, તેમાં સિ‘ધિયાની છતા ચવાથી મેવાડને પોતાનું ખડિયું રાજ્ય ગણ્યું. ઈ. સ. ૧૮૦૪ માં રાણાની કૃષ્ણ કુમારી નામની અતિરૂપતી કુંવરીના સગપણનાં માગાં જેપુર અને મારવાડ- ના રાજ્તએ કાં અને સગપણ પેાતાને મળવા એ મને રાજ્યેા હુ લડાં. એકજિયે મધ થયા રાણાએ પેાતાની કન્યાને ઝેરી દઇ મારી નખાવી. ઇ. સ. ૧૮૧૧ માં બાપુજી સિંધિયાએ “સુબેદાર” એવું પદ ધારણ કરી, મેવાડ ઉપર ચડી ચાવી દેશ ઉજ્જડ કરી અને સરદાર, પઢાવતને પડી અજમેર લઇ ગયો અને ત્યાંના કિલ્લામાં કેદ કહ્યા. મરાઠાના હુમલાથો તથા પઠાણુ અને મેવાડ ના ઢાકારો જે દેશના ઘણા ભાગ ઉપર સત્તા ચલાવતા હતા તેને લીધે રાણે ફેંટાળી જઇ અંગ્રેજ સરકાર સાથે કરાર કરવા. દિલ્હી મુકામે અંગ્રેજ સરકાર તરફથી મિ૦ ચાર્લસ થએ ફાઈલ્સ મેટકી અને રાણા તરફ઼ી તેના કુટુમ્બી ઢાઢ્ઢાર અજીતસિંહ વચ્ચે તા૦ ૧૬ મી નન્યુઆરી સન ૧૮૧૮ ના રોજ કરાર થયા, અંગ્રેજ સરકારે પેાતા તરફથી એજન્ટ રનલ ટાર્ડન નીમ્યા,