પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
ગંભિરસિંહ.

૯ ધીરજી લેવામાં વડેદરે કેદમાં હવે તેવામાં તેણે સામળાજીને એવી માનતા માની હતી કે, હું કેદમાંથી છૂટીશ તા મૂલ્યવાન સેટ કરીશ. છેવટે જ્યારે તે કિલ્લાની ભીંત ચડી ઉતરીને છૂટી ગયા, ત્યારે તે સામળાજી ગયે અને માનતા પૂરી કરી. ત્યાંથી પછી છાના માટે કાઠિયાવાડમાં ગયા, ત્યાં ધાડા ખરીદ કરીતે, અધાર રાખી, ફરીને ઇડર જિલ્લામાં પેટ, અને સિંહની સાથે જવાના દાખસ્ત કર્યેા અને, તેની ર લઈને, તેના કાગળ “સાથે તથા માણસો સહિત, તેમજ રાણાના એક આખરૂદાર પુરહિત લાલછને “સાથે લઇને નીકળ્યા. ધીરજિયે પાળસિંહને ધમકાવી કાઢ઼ાડીને તેને જમી- “તને ભાંગ પેાતે લખાવી લીધા હતા. તેણે ગેાપાળસિંહને ઉદયપુર મૂકયા, અને “રસ્તામાં તેના ચાકર પાસેથી તેનું જવેર ખેંચાવી લીધું; અને ગોપાળસિ હે “જ્યાં જ્યાં પૈસા કે લૂગડાં સતાડી રાખ્યાં હતાં તે ધીજિયે ઝેર જુલમથી લઈ લીધાં. જ્યારે તે સાદરે આવ્યે ત્યારે તેણે કહ્યું કે ગપાળસિહું તેના તરફની મને સત્તા આપી છે. તે પુરહિત લાલજીની સમક્ષ યાલિટિકલ એન્જ “ટને શરણ થયેશ, ગોપાલસિંહને પાછાં ખેલાવવાનું વચન આપ્યું, અને તે મા- ખતના એક લેખ લખી આપીને કનડાજી તથા પાહાડછને વચ્ચે નમીન આપ્યા. “હવે ધીરછને તેના ગુજરાતને અર્થે પૈસા મળ્યા અને ઘેર પાછાં જવાની તેને “રા આપી. ત્યાં જઈને ત્યાં સરકારનું થાણું હતું તે ઉડાડી મૂકવાની અરજી કરી તે પ્રમાણે અમલ કરવામાં આવ્યા. પણ તેણે ગોપાળસિંહને તેડાવી મ ગાય નહિ, પણ તેના સાંભળવામાં ખરેખાર આવ્યું કે ઠરાવ થવાને વિ “ચાર ચાલેછે એટલે તે આવીને સાદરે રારણ થયેા. એટલે ધીરજીને ખેાલા- “વાને સમન થયું તેનું ઉત્તર તેના ચાકરે અહમદનગરથી લખી માલ્યું, પણ લખ્યા તારીખ વાંકાનેરની ઘાલી, અને જ્યારે ચાકરને પૂછ્યું કે તારા ધણી કયાં છે? ત્યારે ઉત્તર આપ્યું કે વીજાપુર છે. પછી ફર્નલ બાલટેન તેના જામી- નદાર ઉપર લાગુ થયા અને તેના તથા તેએના ઉપર મેસલ કા. ધીરજી સાદરે આવીને કર્નલ બલટેન રાજ તેને ખેલાવતે ત્યારે આજ પતાવું ફાય “પતાનું એમ કહીને શું કરચાવિના દિવસઃ કાહાડવા લાગ્યા. તેના મિને ચ્યા ધીને છૂટી પડયા અને કહેવા લાગ્યા કે હવે અમે શુ જોખમ અમારે માથે “રાખતા નથી. એટલે તેના ઉપર મેસલ કરવા. ધીરજિયે કહ્યું કે મેસલ જે “ખરોડશે નહિ તે હું આત્મધાત કરીશ અને પછવાડેથી શુ' નીપુજો તે કેહુ- વાઇ શકાશે નહિ, કેમકે મારા માણસ હવે મારા હાથમાં નથી તા. ૧૫ મી નવેમ્બર, ૧૯૨૩, “ધીરજીના ઉપર મેરાલ ચા છે ત્યારથી દરા દિવસ થય એની ચાલ