પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
મરાઠા.

ભરાય, રાધનપુર,વિજાપુર અને બીજા કેટલાંક પરગણુાં આપવાં, ઈ સ૦ ૧૭૫૫ ના એપ્રિલ મહિનામાં છેવટે અમદાવાદ મરાઠાઓના સ્વાધીનમાં થયું. તેની ઉપજ પેશવાએ અને ગાયકવાડે અર્ધોઅર્ધ વેહેંચી લેવા માંડી, પશુ પે શવાએ સર્વ કિલ્લેદાર પોતાના ભણીના મૂકયા. અને હમણુા જે ગાયકવાડની હવેલી કહેવાય છે, તેજ કિલ્લામાં દામાજીની ફેાજ રેહે એમ ઠરહ્યું. ૧ રાધનપુરના નવામ બહાદુરખાન (અફગાનીસ્તાનથી હિંદમાં આવ્યા) ( તે વખતે મેગલ પાદશાહુ શાહજહાં) શેરખાન ક્િરખાન ઉર્ફે સન્નુરખાન, માહાજખાન (સાડમાં રાણપૂર) મહમદશેર , ખાંનજીખાં કે ખાનજહાન. એને જવાન મર્દખાનના ઇલકાબ હતા. સન ૧૭૨૯ માં મરણ પામ્યા. ૧ કમાલૂદીનખાં એને પણ જવાનમર્જુખાનના ઈલકાખ હતા. એણે રાધનપુરમાં ૧૭૫૭-૧૭૬૫ ( રાજ્ય મેળવ્યુ. ૨ ગનુદીનખાનજી (૧૭૬૫-૧૮૧૩) ૩ શેરખાનજી માલુદીનખાનજી | સ. ૧૮૧૭-૧૮૨૫ ૪'જોરાવરખાનજી સને ૧૯૨૫-૧૯૭૪ સલાબત મહમદમાં (જૂનાગઢ અને વાડા- સોનારની શાખા) J ૫ બિસમિલાખાનજી ફતેજંગખાનજી મુરતાખાંનજી નફ્રેઅલીખાંનજી (સન ૧૮૭૪-૧૮૯૬ ) ૬ મહમદ શેરખાનજી, રાધનપુરની ૧૧૫૦ ચૈારસ મૈલ જમીન, ૧૫૮ ગામ, સુમારે એક લાખ માન હુસની વસ્તી, અને વાર્ષિક ઉપજ છ લાખ રૂપિઆની થાયછે. ખંડણી નથી. ખ્રિ ટિશ છાવણીમાં જાય ત્યારે દેશ લશ્કરની સલામતી અને ૧૧ તેષ ફાડી માન આપવામાં આવેછે.