પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
રાસમાળા


આવી પડેછે તે એકે, એ લોઢાના મનાભાવ જેથી ઉશ્કેરાતા હોય અને ખરી હકિકતા તેમના સબંધીની હૈાય તે વિષેની માહિતગારી હાય નહિં તેથી નિરતર તે વિષે તે ખાટુ સમજે અને ખોટી રીતે તેને પરિણામ બતાવી આપે. રાસમાળા. આડમ્સ અને પાદરે પોતાના પૃષામાં જે રીતભાતે વિષે લખેલું અંગ્રેજોના વાંચવામાં આવેછે, અને જે રીતભાતા ઉપર સંગ્રહસ્થાનના ખેરવાળા દિવાનખાનામાં વિચાર કરી તુલના કરવામાં આવેછે તે ની સાથે અંગ્રેજોની હાલ ચાલતી રીતભાતે કરતાં એગણીશમા સેકડામાં રહેલા હિંદુ સરખા લેકની રીતમાતા બહુ વધારે મળતી આવે, એ વાત કદાપિને અંગ્રેજોના વિચારમાં ભાગ્યેજ ઉતરી શકશે. એટલા માટે અમને ભય લાગેછે કે અમે નીચે જે વર્ણન આપિયે છિયે તે દ્રાક્ષની ચાલતી રીતભાતા તેને લખેલું છે તેને બદલે અમારા વાંચનારાઓને પ્રાચીન શૈધ ઉપરથી ઉપજાવી કાઢાડેલું જણારો; પણુ એ વિષે અમે ન- વ્રતાપૂર્વક કહિયે ધ્યે કે એમ નથી; ખરી વાત છે કે અમે જે વર્ણન આપ્યું છે તે પ્રાચીન રીતભાતનું હાય એમ જારી, કારણુ કે હિંદુની હાલની રીતભાત ટુકામાં જોતાં કહ્યું અને જયસિંહના વારામાં જેવી હતી. તેવીજ છે, પણ જે વસ્તુઓનું અમે વર્ણન ઋાપિયે છિયે તે હમણું હૈયાત છે. હિંદુ લોકેાની રીત ભાતમાંથી પેહેલી રીતભાત જે પરદેશયાનું ધ્યાન ખેંચેએ તે જ્ઞાતિ વિષેની છે. ઈ સ૦ ૧૮૨૭ માં મિ. બ્યારેાડેલને સ તમાં હિંદુઓની રીતભાત વિષેની હકિકત એકઠી કરવાના કામ ઉપર લગાડયા હતા (એ કામ ત્યાર પછી બધું બંધ કરવામાં આવ્યું હતું ? ત્યારે તે શહેરમાં અસેને સાત કરતાં ઓછી નાતા ન હતી. આ માતા ભાલા પ્રત્યેકને એક બીજાની સાથે વ્યવહાર રાખવાને કાંક કાંઇ પદ્મ બાપ હતા ( આ વિષય અમે વિસ્તારથી લખવાના યે;) તેમનાથી એક બીજામાં લગ્ન થાય નહિ, તેમજ એક બીજાનું જમાય નહિ કે પાણી સરખું પણ પીવાય નહિ. 'મ