પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
રાસમાળા


લટા તે તેના ધનાચિનવ્યે મતભેદ ઉભા કરવાનું કારણ થઇ પડ્યા, તેના ભરણુ પછી તેના નામના એક જૂ પથ પડયા, અને જે બ્રાહ્મણે માત્ર વિધ્યાચળ પર્યંત વચ્ચે પડવાને લીધેજ એક બીજાથી જૂદા હતા તેઓન હવે એ પથ પડી ગયા, તેમાં એક તેના મત સ્વીકારવા લાગ્યા અને ઔ જા તેની સામે થવા લાગ્યા, વિંડ બ્રાહ્મણોએ માંસાહાર તછ દીધા અને ગાડ બ્રાહ્મણા તે ચાલુ રાખી રહ્યા તેથી એક બૌના પાણીવ્યવહાર બંધ થઇ ગયા. હિંદુસ્થાનના બીજા ભાગ કરતાં, ગૂજરાતમાં બ્રાહ્મણાની ઘણી ના- તેા પડી ગયેલી છે એમ ધરાયછે, આદિશ્વ બ્રાહ્મણો, જે સંખ્યામાં અ- તિરાય વધી ગયા છે, તેમના મૂળવિષે અણુહિલવાડના રાજા મૂળરાજના ઇતિડામમાં જોયું. તે ઉત્તરમાંથી આવ્યા માટે ઔદિચ્ય કહેવાયા અને પેલે પ્રસંગે સુમારે એક સસ્ત્ર આત્મા માટે સબ્ર કહેવાયા. પા તાના રહેવાના ઠેકાણા ઉપથી સિદ્ધપુરિયા અતે સિહેરિયા ઔદિચ્ય કહેવાયા, અને આ પ્રમાણે જેમ જૂદી શાખાઓ પડતી ગઈ, તેમ રીત ભાતમાં રહેતાં રહેતાં ફેરફાર પડવા માંડયેા. જે ટાળાએં મૂળરાજનું દાન લીધું નહિ તે ટાળકિયા ઍદિગ્ધ કહેવાયા. ત્યાર પછી માંથી જેએની નબળી દશા થઇ ગઇ તે મેચી, દરજી, ત્રાગાળા અને બીજા કાળો સરખા હલકા લેકાના ગેાર થયા અને તેઓને નાતમાદાર મૂકયા તેથી તેમના ગુા વિભાગ થઈ ગયા. કેટલાક પુરત અથવા કચ્છ વાગડ અને મારવાડમાં જઇ વસ્યા અને પોતાના દેશની મૂળની રીતભાત પકડવા લાગ્યા અને જ્યાં રહ્યા ત્યાંનું નામ ધારણુ કરી ખેડા, જેવા કે મા- રવાડી આદિચ્ય બ્રાહ્મપ્યુ. તેમના- શ્રીમાળિ બ્રાહ્મણેાની ઉત્પત્તિનું એક શ્રીમાલમાહાત્મ્ય કરીને પુસ્તક છે તે સ્કંદપુરાણુને ભાગ છે, એમ તેએ માનેછે, તેમાં લખેછે કે ઝાલેાડમાં શ્રીમાલ (વાં તે ભીનમાલ કહેવાયછે ) નગર પ્રથમ વ સાવ્યું ત્યારે ચેાગરદમથી બ્રાહ્મશેને ત્યાં તેડાવ્યા તેમાં જે ત્યાં વસ્યા તે ત્યાંની એક નાત થઇ પડયા, પ્રખ્યાત. સંસ્કૃત વિ માધ ઇ પહેલા ભાગને પૃષ્ઠ ૯૪, ૯૭ જોવા