પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
હિંદુની જ્ઞાતો..

હિંદુની નાતા. રોયમત્ત, માવાન, મ ગોહેલ, મહી મુત, ચાટ, પરિહાર, રાવ રાઠોડ, રાસ ભુત, લેવાં, ટાંક, સિવય, અના, મૌતિજ, પ્રતિહાર, વિવટ, વાઢ પાર્જ, કોટપા, દુન, પિતા, ગોર, જમાડ, ખટ, ુદ્દો. ધ્યાન પાવા, નિવું મંત્રર, રાનપા, બવનારા, વાળ છે, જે આવે તે, વરને વંશ કેંત્રીસ. ૧૮૫ હવણાં એક સાધારણુ છંદ અષા દુિવંચા લેાકા એલેછે તેમાં ૫- રમાર, રાઠોડ, જાદવ, ચૈાહાણ અને સાલડી, એવી પાંચ તિ અગ્નિ- કુંડમાંથી થઇ કી છે; અને એ પાંચમાંથી તેઓની નવાણું શાખાઓ થઇ. રજપૂતો કહેછે કે, અમે ખરા ક્ષત્રીય કે, પણ બ્રાહ્મણે તે વાત માન્ય રાખતા નથી; અને હેછે કે, ક્ષત્રીય તે હવે પૃથ્વી ઉપર સ્વાજ નથી. એનું કારણ એમ કે, બાલામાં ખાવા પીવા ત્યાદિ- નાં ઘણાં લકરાંમાં ચેખાઇ માનવાને ચાલ પડી ગયા છે, અને રજ- પૂનાની કન્યા મુસલમાને જોરાવરીથી વસ્યા છે; તેથી હવે બ્રાહ્મણથી જ ઉજ ખીજી પાયરીની ક્ષત્રીયની જ્ઞાતિ હિંદુઓમાં ગણાતી નથી. એએની પા- મરી વાણિયાએ છીનાવી લીધી છે; વાશિયા મૂળ જેવા તા વૈશ્ય જાતિના છે, પણ તે રજપૂતાનું પાણી પીતા નથી, અને ળી વર્ણમાં બ્રાહ્મણ વાણિયા ગણાયછે. રજપૂતા માંસાહાર અને કરેછે તે તેમની આસપાસની બીજી જ્ઞાતાવાળા ખાટું ગણેઅે ને રજપૂતા તે। ગહિંસા અને પુનર્વિવાહ એ બેજ ભાત્ર વર્જિત કરેછે. નાતામાં શાઆમ અથવા તડ પડી નયછે તેઓને એક મીનમાં ખાધાવ્યવહાર રાખવામાં કશા ખાધ હોતા નથી તેથી તે જૂદી જ્ઞાતા ગણી શકાય નહિં. મધપાન પ્રત્યેક રજપૂત ફાકારને ત્યાં દાસિયા હાયછે અથવા જેને પ્રથમ વે ચાતી લીધી હૅાય તેનાથી થયેલી હોયછે. તે સર્વ જાતિની હાયછે અને ઘણીવાર તે અશણે જોવામાં આાવેછે; કાઠિયાવાડમાં આવી દાશિયા