પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૦
રાસમાળા


બીજે ઠેકાણે લઇ જવાય નહિ, વાસણ વિષે પણ એવીજ જાતનાં ખ ધનછે. બ્રાહ્મણે કાંઈ વાંસણુ ઉપયોગમાં આપ્યું હોય તેાં ફરીથી વાપરવા પેહેલાં પાણીથી ઉટકવું જોઈયે; પણ વૈશ્ય રાખવડે ઉઠ્ઠી નાંખે તે તેની નાતના ધારા પ્રમાણે ચાલી શકેછે. ક્રાંસ, પથ્થર, કસાઈ, લાકડુ તે માઢી એએનાં બનાયેશાં વાસણુ પરનાતવાળાએ વાપરમાં હોય તે તે બ્રાહ્મણના ખપમાં આવતાં નથી. તેમજ બ્રાહ્મણના ખપનાં એવી જાતનાં વાસગ્ને વૈશ્વ કેન્દ્ર જાતિનું કાઇ અડકે તે તેના ખપનાં તે રહેતાં નથી. જરૂરિયાત પ્રસંગ આવી પડવાને લીધે પાણીની એટલી બધી હૈ।છ ગણુવામાં આવતી નથી તેપણુ સામાન્ય ધારે એવે છે કે પરાતિવાળાના વાસણમાં પાણી ભરેલું હાય તે તે હિંદુના ખપમાં આવતુ નથી, તેમજ હિંદુના પાણીને તેએ અઙેછે તે તે વટલાયકે તથાપિ પશ્ચિમ ગૂજરાતમાં ઉદ્ઘાળાના વિસમાં પાણીની શ્રેણી પડેછે ત્યારે ત્રાંબા પીતળ ધાતુનું વામજ હેાય તે તે પાણી તથા માટીને મારી પેટ માંજ્યા પછી તેમાં ભરી મળેલું પાણી બાજુના ખપમાં આવેછે. ગામડાની ડાળ માંજવાની અમય રહેતી નથી, માત્ર તેને ધોઇ નાંખવીજ જોઇયે કેમકે મેચીને હૈરથી તે આવેલી હાય છે તેથી તે નાતના કરતાં વધારે વટાળે થઇ શકવા જેવું પછી કાંઇ બાકી રેહેતુ નથી. કેટલાક બ્રાહુ એવા ચા ખારવામા 1ળથી કાવાડેલું પાણી પીતા નથી અને તેથી નાદાતા પણ નથી. પશ્ચિમ ગુજરાતમાં ધણ કરીને ગામ દીઠ કે કુંતા હોયછે ત્યાં ટેડ પાણી કાઢાડી જાયછે ત્યાર પછી થાર્ અને મામી બાજુમ્મેથી પાણી કાલા છે. ધણુંકરીતે હાયછે, તેમાં એક કૂલ ટ્રેડ લેકી ઇલાયદે જી કાઇ પ્રાણી કૂવામાં પડી ભરણ પામેછે તે અને પાંચ વાર તેને ઉન્નેંસી નખાવ્યા ડૅછે ત્યારે પવિત્ર થાયછે. બ્રાહ્મણુ 3 તી હોય ને તેના સાથું મદ મળે તે તે પાણી અપવિત્ર થયું સમજી રેડી દેવામાં આવેછે. અથવા મડદુ સામુ આવતા પેહેલાં કાઇ ખૂણાની ચેડા છેટાની જગ્યા આવેછે તેમાં પેશજી મડદુ દેખાય નહિ એમ ભીજી નાતના લા ગામમાં શુ કુંવા છે કૂતરૂં કે બી- ગેઝારા થાયછે પછી ગગાજળ અને ગાયનું મૂત્ર વાગ્યાની આ પાણી ભરીને જ