પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
હિંદુની જ્ઞાતો..


અવળે મ્હાડે લાજ તાણી ઉભી રહે ત્યારે પાણી અપવિત્ર થતું નથી. કાઇ પાણીનું મડદું પડયુ હાય અને તે ઘણું કરીને કૂવે જવાના રસ્તા ઉ- પર હાય તે તેને ત્યાંથી ફાહાડી નખાવીને જગ્યા પવિત્ર કયા વિના કોઈ પાણી ભરવા જતુ નથી. એહેડા ઉપર કાગડ, બેસીને ઘડામાં પેતાની ચાંચ એળે તે કેટલીક અિયે પાણી ઠંડી છે; પશુ આવા બનાવ બનવાને સભવ જણા હાયછે તેથી કેટલીક અિમે તે ગણુકારતી નથી. ઈંગ્લડ અને યુરાપના બીજા દેશામાં કાગડાને ભાનશકુનિયાળ ગણવામાં આવેછે તે પ્રમાણે ગુજરાતમાં તે વેહેમ છે તેથી કદાપિ એવે ચાલ પડ્યા હશે એમ ધારવામાં આવેછે.