પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
રાસમાળા


ફાગણુ મહિના આવ્યે રૂડી રીતો, હીમે હુંતો કીધા પૂરે! નાશ જો; ચાલો આપણુ સક્રિયે” પશુ શા કામનું, મુખિયે સૂકી ચાકી ચારે પાસ ને. સાંભળરે ચારે તે સા થાય એકઠા ચેત્રમાં; માર્ગ લાવે! કર રે તમ પર થાય ને,” કાંતનારી વિધવાની મન્નુરી લે લૂંટી, સર્વે જેર જીન્નમથી લૂડી જાય તે. 1. સાંભરે રે જમીનદાર વૈશાખે આવીને લૂંટે, ગાય ભેશના દૂધ દહીનું જે કાંય જો; A છાશ વિના માં સા ટળવળ બહુ કરે, પશુ પાષિયેા ચાલું રહે લૂટમાંય જો, સાંભળ૨૦ ૧૨ બારે મહિના રૂપામાં પૂરા થયા, તેમાં ફણી કરી કથી થાય જો; જે કાઇ ગાય અને શીખે ને સાંભળે, વાસ સ્વર્ગમાં તેના ઝટ થઇ જાય જો. સાંભળરે શ્રી કૃષ્ણે અમારી વિનંતિ. જેમ હિંતા આવ્યા રૂડી રીતથી, ચીડાઇ ગયો! કભી થડા થાય જો; સમ ખાતાં ને આશા તેને આપતાં, ખેતરમાં ખાતર ને પૂરવા જાયજો. સાંભળરૅ૦ ૧૩ r જ્યારે અનાજ પાકે ત્યારે રાજા અથવા ઢાકાર કળતર કરવાને પાતે જાતે જાયછે અથવા પોતાના માથુસને મેકલેછે. કળતરનું કામ અઠ્ઠ રીતથી કરવામાં આવેછે પરૢ જે સાધારણ થાય છે તે અમે લ- ખિયે છિયે:—જમીનદાર અથવા તેને માણુસ ગામના મુખીને લગ્ન ખેતરે ખેતર છે. મુખી હાયછે તે એક વીધે જેટલું . અનાજ ઉતરવાનું હાય તેનુ આશ્ચરે કળતર કરેછે. અને તે કહેછે કે અનાજ આટલા મહુ ઉતરો, જમીનદાર છુ પાતે પાતાની મેળે કળતર કરશે. અને તે કહેછે