પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
ખેડુત.


કે અનાજ આટલું ઉતરરો, એટલે તાબડતેમ ખેડુત હાકારા કરવા મંડી જાયછે અને ખેલેછે કે, “પૃથ્વીપતિ ! તમે કહેા એટલું તે કદિયે ‘ઉતરવાનું નથી; અને હું ગરીબ માણસ બહુ માર્યા જઈશ !” ધી રગઝક ચાલ્યા પછી એક આંકડા નક્કી થાયછે, તે ખેડુતે ધાગ્યુ હોય તે કરતાં ગમે તેટલી તેની તરફેણમાં ઠરવા હોય તે પણ તેની સામે વાંધા ઉડાવ્યા વિના તે રહેતા નથી. જમીનદારના ભાગના ખેડુત પછી જામીન આપેછે ત્યારપછી લણવાની તેને રજા મળેછે. જમીદારના ભાગ જુદી જુદી જગ્યાએ જૂદા જૂદા હોય છે. જેમ કે, ઝાલાવાડમાં કાઇવાર એક તૃતિયાંશ હાયછે; અને કોઈ વાર અ અ અથવા એ તૃતિયાંશ ટ્રાયછે. ડાંગર અને બીજું અનાજ જેને તળાવ કે કૂવામાંથી પાણી પાવું પડેછે, તેમાંથી હું કરીને એક તૃતિયાંશ ભાગ - પવે પડેછે. રવિના હું અને જવ, પાયલી જમીનમાં થાયછે, તેમાંથી એક ચતુથાશ આપવા પડેછે. જમીનદારને ભાગ કેટલાક પાસેથી બહુજ ચેડે; માત્ર નામનાજ લેવામાં આવેછે, પણ હળવેરા, કે બળદ કે દાદા ડિયાં જેટલાં રાખવામાં આવે તેના ઉપરના વેરા ઠરાવીને જમીનદાર પેાતા- ની ઉપજ પૂરી કરી લેછે. ચામાસુધહું પાણી પાયા વિના જે થાયબ્રે તેના ઉપર ભાગ લેવાની ગણતરી જૂદા પ્રકારની છે, જેમ કે, ભાલમાં ચુડાસમા જાતના રજપૂત જમીદાર છે, તેની રીત પ્રમાણે ચાસ પાડયા હાય તેનાં તેખળાં ગણવામાં આવેછે. ખેતરના એક ભાગમાં બીજા ભાગ કરતાં પાક વધારે ઉતરે એમ હાય માટે એક ખેતરના ત્રxભાગ કરવામાં આવેછે. પ્રત્યેક ભાગમાંથી પેહેલે, મધ્યતા, અને છેલ્લા ચાસ કાપવામાં આવેછે, અને દાણા તેમાંથી છૂટા કરીને તેાલ કરેછે. પછી ચાસનાં જે- ટલાં તેખળાં થયાં હાય તે આંકડાના અને અનાજના વજનના આંકડાને ગુણાકાર કરીને એકદર વજનની સરાસરી કાહાડવામાં આવેછે. એક એ- કરે એક મણુ ખીંતેા ભાગ ખાદ કરવામાં આવેછે, તથા સેકડે દશ લેખે ખેડુતની મજુરી પણ બાદ કરેછે. ત્યાર પછી જે બાકી રહે તેના બે ભામ કરેછે, તેમાંથી એક ભાગ જમીાર લેકે અને બીજો ભાગ ખેડૂતને રહેછે. ભાગ વસુત્ર કરી લેવાની અસલની રીતિ નીચે પ્રમાણે છેઃ—ગામ ખ તાની ખલવાડ હાય તેમાં અનાજ કાપી લાવીને એબ્રેટ કરવાની કબૂ- ૩