પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
બ્રિટિશનો પ્રથમ સમય.

ધ્વટિશના પ્રથમ સમય, ૨૩ તે મારી પાસે પાછા આવ્યા ત્યારે, એક રીતે, મારે જવાની વેળા પાસે આવેલી જોઇને ખેદ પામેલા દીસવા લાગ્યા, તેમજ બીજી રીતે, “મારી માગણી માન્ય રાખવાના તેઓને પ્રસંગ આવ્યે! તેથી રાજી થ- થેલા જોવામાં આવ્યા. તેઓએ ઘણીજ ઉદારતા ભરેલી રીતે મને કહ્યું કે તમે તમારાં માણસ મેકલીને તમારી નજરમાં આવે તે વસ્તુ પસંદ શ્કરી લ્યે, અને મિત્ર!ાવું તમારા પેતાના દેશમાં લઈ જઈને દેવાલયમાં ધરાવા મે' તે પ્રમાણે કર્યુ; ઉજ્જડ પડેલા દેવાલયની ટૂટી પડેલી પા ‘ાની માંહેલી ગમતી ન્હાની મૂર્ત્તિઓ, અને હીરાના દરવાજાની બાટ્ટારની “કારણીના નમુના હિંદુ કારીગરો મોકલીને મગાવી લીધા. અને સ્ટાન ‘‘માર હુંગર ઉપર એજ કામને માટે અટકેણુ આકારની જગ્યા બંધાવી ‘છે તેમાં તેના આડે સમુદાય ગેડવામાં આવ્યા છે તે તે જગ્યાનેશ- શુગાર થઇ પડ્યા છે. તેના ઉપર લીંમેઇના ઝાડની ઘટા છે, અને પાસે એક તક્ષાવ છે તેમાં સુંદર કનળ આવી રહ્યાં છે, તેની પાંખડિયે અને ‘પાંદડાં દક્ષિણ ભણીના વાયુથી જ્યારે નાજુકપણે હાલે છે ત્યારે ગુજરા “તનાં પવિત્ર તલાવનું મને સ્મરણુ થાયછે.” આ ગ્રંયકત્તા પછી ભરૂચ ગયા ત્યાં પણ એવેજ ઢેખાવ તેના જોવામાં આવ્યે r “ભરૂચના લોકને બ્રિટિશના સરલ અધિકાર નીચે રેહેવાની ટેવ પડી ગઇ હતી તેયો નવા ફેરફારને તે વિકાર કરવા લાગ્યા, અને ભાસ્કરરાવને આવવાને સાંભળીને ત્રાસ પામવા લાગ્યા; પણ મલબારના “નારા ઉપર કરીને પાછી શત્રુતા થઇ એવી ગપ ચાલી હતી તે. તેને આવવાને વાર ચૂર્ણ એટલ ના લેક ટી આશા રાખવા લાગ્યા ૬. હવે રાજ્યના ફેરફાર થશે નહિ. બ્રિટિશ સરકારનું રાજ્ય તેમના ઉ પર ચાલુ રેડું એટલા માટે જૂદી જૂરી નાતના અને ધર્મના લોકોએ કેટ- ઇ પણ પ્રકારની પ્રાર્થના, કાંઇ પણ પ્રકારની કિયા, અને કાઈપણ પ્રકાર- ના હામ દુત કરવાને બાકી રાખ્યુ નિક. અમારી જ્ગ્યાને દિવસ જ્યારે ન- ક્કી થયું, ત્યારે સર્વે નૃતના લેાકને ખરેખર શેક આવી ગયા હતા, તે જરા પણ દંડ વિના મારા મરણમાં રમી ર૩છે. ઇંગ્લરા લાકે ભૂ- ઇચ જીતી લીધુ તેના પેલાં તે મેલેના તાબામાં હતું, અને તેના ૩-