પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
રાસમાળા


ગળ સાર, કચ્છ, અને મળવા ઉપર ચડતી તેમ) અને બની શકે એ- મ હેાય તે તેઓને તાબે કરી લે, અને જે તેમ બનતું નહિ તે તેમ નાથી કઢાવી શકાય એટલી પૈસાની રકમ કાહાડી લઈ જતા હતા. ભાટ લેકેાએ પણ ઉપરના જેવુંજ સામટું વર્ણન આપેલું છે, તે તે આએ પાતાની રીતવિનાની પણ સાદી વાતેમાં લખ્યું છે, તેમાં ક્ષત્રિય ના પુત્રોમાંથી કેટલાએક મુસલમાની ધર્મમાં કુવા દાખલ થયા; અને બી- જા વધારે આગ્રહી હતા તેઓએ બારવટાના જીવતરના પ્રષ્ણુિ ભાગ ૧- સાર કરીને તેની ભોંયના જીન્ન ભાગ કેવી રીતે પાછી મેળવી લીધે!: અને ચેડાક જે વધારે ભાગ્યશાળી હતા તેએએ પોતાના ધુમાડા પેરુ લા રેઠાણેથી વારે વારે દાડી જઇને ડુંગરાની શુકામાં પેાતાનાં રાષ્ટ્ર કરતાં, અને ઉધઆવે નહિ એવી સ્થિતિમાં ઉશીકાને સ્થાને ઢાલ મૂકતાં, પેાતાના ઉપર જુલમ કરનારા નહિ સરખા થઈ ગયા ત્યાંસુધી કેવી વિ થમ લડાઇયે. મચાવી, એ સર્વ આપણા જોવામાં આવ્યુ છે. અકબર પાદશાહનું વલણ, પેાતાની પૂર્વે થઇ ગયેલાઓના કરતાં વધારે મેકળા મનની રાજનીતિ ચલાવવાનું થયું હતું. માપણા જોવામાં આવ્યું છે કે હેટા હિંદુ ઠાકરને સરકારી લશ્કરી ખાતામાં રાખ્યા હતા, અને ત્યાર પથી પાદશાહી ઉમરાવેાના મર્તામાં તેઓને છૂટથી દાખલ કર્યા હતા, તેમાં તેની સાથે એવી સત કરી હતી કે, તે ચેડેશ્વારના પાશાક ઉપર સરકારની નિશાની રાખે અને પ્રાન્તના સૂબાને અગત્યના સર્વે પ્રસંગે આવી મળે, પાદશાહી સૂબેદારની સત્તા રહોટું લ શ્કર રાખીને કાયમ રાખી હુતી, અને તે લશ્કર છું કરીને અમદાવાદ માં રાખવામાં આવતુ, તેથી તે શેહેર એક વિશાળ છાવણીનું સ્થાન થઈ પડયું હતું. રાજધાની નગરની છેક પાસેના ક્રૂરતા દેશ અને બીજી જગ્યામાં જ્યાં પાદશાહની મત્તા ચાલતી હતી તે ખાલસા હતા, અથ- વા સરકારના નેકરે તેની વ્યવસ્થા ચલાવત્તા હતા, અને ઝાલેાર સા નગઢ જે ખાનદેશના મેખરા ઉપર છે ત્યાંસુધી, અને દ્વારકાંથી તે મા- ળવાની સીમા સુધી ભેદ્દારને ઉપરી અધિકારી તરીકે માનવાંમાં આવતે જૂવે પેહેલા પુસ્તકના પ્રકરણ ૭ માં અમર વિષેનું વર્ણન.