પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬
રાસમાળા


મ્હોટા જમીદારી માંહેથી ધણાએ આરગજેમના વારા સુધી ચા કરી કરવાનું જારી રાખ્યું; પશુ ત્યારપછી તેઓએ પોતાનું પૂરેપૂરું સ્વતંત્ર પણુ પાછું મેળવી લીધું, એજ અવ્યવસ્થાના સમયમાં ન્હાના જમીદારા હતા તે પણ પ્રયત્ન કરવા લાગ્યા અને જે જમીન તેની પાસેથી જોરાવરિયે લઇ લેવામાં આવી હતી તે પાછી મેળવી લેવામાં થોડા ઘણા ફળદ્રુપ થયા. એજ ચુસલમાની ગ્રંથકા કેહેછે કે, “ કેટલેક કાળ જતાં રજપૂત, ‘ અને કાળી લોકો જે જખરા થઇ પડ્યા હતા તે બખેડા કરવા લા- ગ્યા, અને શેહેરામાંથી ઢાર વાળી જવા લાગ્યા, તથા લગુવાના દિવસન “માં લેાકાને મારી નાંખવા લાગ્યા. લાકાને આ પીડામાંથી છૂટવાને કાં “ઈ સાધન રહ્યું નહિ એટલે તેમના ઉપર આવે! જુલમ કરનારા લાકાતે વર્ષ દાદાઅે કાંઇ રકમ આપવાની હરાવીને, અથવા ખેડવા લાયક એક અથવા તે કરતાં વધારે ખેતર આપીને પેાતાના છૂટકારો મેળવી લીધે, અને આ પ્રકારે છૂટકારાને માટે જે હક આપવાના ઠરાવ્યે તે માસ અથવા વેળ કહેવાઈ. આવા પ્રકારની રહેતાં રહેતાં રીત પડી ગઇ તે પછી પ્રાન્તના મેદાની નબળાઇને લીધે પાર્કપાયે થઇ ગઇ એ. ‘ટલે પછી પરગણામાં રજપૂત, કાળી, અથવા મુસલમાન રહેવાસિયેટ “ના આવા પ્રકારના ગ્રાસ બંધાઇ ગયા વિનાના બહુજ થોડાજ ખાકી રહી ગયા છે.” આ લેાકા મૂળમાંથીજ કહ્યામાં એવા હતા નહિ, અને ચા- “રિયે, લૂટફાટ, અને દંગા કરવાની ટેવ પડી ગઇ હતી તેથી પ્રાન્તમાં ‘સૂબેદારની નબળાઇ જોવામાં આવે કે ખંડ મચાવતા હતા. આ કારણને લીધે કેટલાક ખેદારાએ, આગળ અને વાંના વખતમાં, પ્રાન્તના "લ્લા મજબૂત કરીને ત્યાં થાણાં મેસાચ્યાં. થાણાનો પગાર સરકારે નક્કી કા અને સિપાઇયા થાણું છેાડી ને જતા રહે તે દગા થાય એ- “ટલા સારૂ પગારને માટે ચેડી જ્મીન ઇલાયદી રાખી. હવે જેમા- તમાં ગડબડાટ વધવા લાગ્યા તેમ ઉપર લખવામાં આવ્યા તે બંડખેર “લાકાએ જ્યાં થાણાં એસાવ્યાં હતાં એવા ન્હાના કિલ્લા જમીનાસ્ત કરી “નાંખ્યા, અને બીજા ગામેામાં વશીને ગ્રાસને બદલે સરકારને તલપત