પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
રાસમાળા


કરીને એવે તે મેલાને અડકયા એટલે કારભારી ખેલી ઉડયા કે કાળી તરી ચૂકયા. પછી સેાનીને કહ્યું કે તુ સાચે ઢાઊઁ તે આ મેલું ઉપાડ઼ પુછી સાનિયે અગરખું પાધડી ઉતારીને ત્યાં આગળ ગગા વાછે ત્યાં ન્હાવા ગયા, અને ધણા ખેદ પામીતે વિચારવા લાગ્યો કે આ વાવમાં પડીને જીવ આપુ. તે વેળાએ વાવમાંથી શબ્દ થયે। કે 'હિંમત રાખ.’ આવું સાંભળીને સેનિયે આગળ પાછળ જોયું પણુ ત્યાં આગળ કાઇ તેના જોવામાં આવ્યું નહિ તે ઉપરથી તેણે ધાર્યું કે કાઇ અેવે મને આજ્ઞા કરી છે. ન્હાયા પછી તે હિંમત રાખીને બાહાર નીકળ્યા, પણ જ્યારે તેણે તેના સામું જોયું અને તે ધણું ધિકધિકતુ તેણે દીઠું ત્યારે તે તે ધાજ ડરી ગયેા, પણ તેટલામાં તે મેલા ઉપર કીડિયાની હાર ચાલતી તેના જોવામાં આવી એટલે તેને હિંમત આવી. પછી તે સૂર્યને પગે લાગીને બે- હ્યું કે, આ સૂરજ ખાપજી ! જે હું સાચા ઢાઉં તા મને તારજે.એમ “કહીને હાથવતે તેણે દેવતામાંથી મોટું બહાર કાઢાડી લીધું અને પોતાની ‘ટાકમાં નાંખ્યું. ત્યારે કારભારયે કહ્યું કે, તુ તારી મેળે તયે; હવે મેલું ‘ુડે નાંખી દે; પશુ સાનિયે કહ્યું કે, મને ખાઇ રાજ ( ઠકરાણી ) પાસે ‘જવા રા, પછી માલું કાહાડી નાંખીશ.' તે વેળાએ બે ભરવાડ પાસે ઉ ‘બેલા હતા તેમાંથી એકે પોતાની લાકડીવતે સેનીની કાટમાંથી મેલું ક હાડી નાંખ્યુ તે બેય ઉપર જ્યાં પડ્યું ત્યાં ધૂળ ધણી તપવા લાગી. પછી કાળીને કહ્યું કે તું પણુ એજ રીતે આ મેલું તારી કાઢમાં નાંખ, પશુ “તે કાળથી તે પ્રમાણે થઇ શકયું નહિ એટલુંજ નહિ પશુ પેહેલીવાર “તેણે હાથ અડકાડયા હતા તેથી તે દાઝયા હતા અને ફાલ્લો પડયો હતેા ‘તેથી કાળી સ્તૂટી પડ્યા અને સેાની સાચા ઠરા. પછી ગામના લેકા ‘એ તમાસે। જોવાને ભેગા થયા હતા, તે ઘેર વેરાઇ જતી વેળાએ કહેવા ક્ષાગ્યાકે આ કળિયુગમાં પણ પરમેશ્વર પૃથ્વી છેાડીને જતા રહયા નથી.” એજ રીતે કાઇ વેળા લેહાડાની સાંકળ અથવા ગેળા તપાવીતે અ પરાધી પાસે ઉપડાવવામાં આવેછે; અને કાઈવાર તાવડામાં તેન્ન ઉક- ળાવીને તેમાં વીંટી કે ત્રણ પૈસા નાખીને તે કઢાવવામાં આવેછે. મારા સાંભળવામાં આવ્યુ છે કે, એક અપરાધિયે ઉન્હા સમ ખાવા કબૂલ - સુ, એટલે કડાઈમાં તેલ ખૂબ ઉકળાવ્યું અને તેમાં નાળિયેર નોંધ્યું તે