પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૧
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


‘ઉપર કદાપિને અન્યાય થયા નહિ હૈય, તેપણુ, તેઓને સખ્તાઇ વણી ‘સેહેવી પડી છે એ વાત આપણે માન્ય કરવી જોઇયે.” રજપૂત તાલુકદારાની સાથે ન્યાયથી વત્તામાં આવ્યું છે કે નથી આઁ- યુ એ મુદ્દા વિષે મિત એન્સ્ટિનના મનમાં ઢચુપચુ થતું દેખાયછે. આ મહાન પુરૂષનું વિધાવિષયક મહાન કાર્ય પરિપૂર્ણ થયેલું જોવાને સર્વે ઇચ્છા રાખે તે પ્રમાણે થયુ હાત તે, જે તકરારી બાબતને નિર્ણય કરવાફે મુંબઇના ગવર્નર તરીકે તેની નારાજી હતી તે સંબંધી કાર્ષિને હિંદુસ્થાન- ના ઇતિહાસક તરીકે તેણે પોતાના અભિપ્રાય આપ્યા હેત, પણ તેમ બન્યું નથી એટલે ચુચુ થવાનાં તેના મનમાં શાં કારણ હશે તે વિષે આપણે માત્ર કલ્પના કરી શકિયે કે. સ્થાનિક તાલુકદારાના અધિકાર વિષે બ્રિટિશ સરકાર એક સરખ રીતિએ તા ચાલી નથી, જ્યારે સન ૧૮૦૨ માંધાત્રેરાને સુ- હ! જે તે રામયે પેશવાની સત્તા નીચે હતું, અને જે, ધંધુકા પર ગણુના એક ભાગ હતા તે, બ્રિટિશ સરકાર ભણીથી તેમને સાંપવામાં આવ્યા, અને મરાઠા (પેશા) રાજાના હુકની દરકાર રાખ્યાવિના, ભરાડા રાજાના હકની સામે બ્રિટિશે સ્વતંત્ર રાજા તરીકે તે ઉપર પેાતાના વાવા ચડાવ્ય! ત્યારે સ્થાનિક તાલુકામે રાજા તરીકેના હક, જે પછવાડેથી વારે વારે નાકબૂત્ર કરવામાં આવ્યો તે, તે અવસરે, તે- ઓએ કબૂત્ર રાખ્યા હતા એટલુંજ નહિ, પશુ નક્કીપણે સ્થાપિત કરી ખતાભેા નેા. એમ છતાં પણુ, આ વાત વીયાને તેર વર્ષ થયાં તેવામાં, ઘેલા પરગણું ભરાડાએએ તેમને આપ્યું હતું તે ઉપરના ભાવન- ગરના રાવળના અધિકાર વિષેના વાંધા ઉઠ્યા ત્યારે બ્રિટિશ સરકારે ખેડૂ પ્રયાસે પશુ, નભી શકે નવું એવી પ્રતિહાસ સંબધીની તકરારા બતાવીને, રાવળને તેના ઉપર અધિકાર ચલાવવાના હક ચાલી શકતા નથી એવું સાબીત કરવાને પ્રયત્ન કર્યા. સર્વેના ઉપર ઉપરીપણાના જૈ વહિવ સ્થાપન કરવાને આપણે ઇચ્છિયે છિયે તે થ્રુસલમાન અને ભરાડાનાં રા જ્ય, જે હવાં પડી ભાગ્યાં છે, તેમના વારામાં ખરેખરા ચાલતેા હતા એવું ધારણું પકડી, એ સામાન્ય તકરાર, અગત્ય નાના અને ચાલી શકે નહિ એવા યત્ન કરીને પ્રતિપાદન :૨માં ગુંચવી નાંખી છે. આ મુદ