પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૪
રાસમાળા


છીનાવી લીધા તે સત્તાના ઝપાટામાંથી સાદના વાધેલા અને પીરમના ગાહિલ ઉગરી જવાની આશા રાખી શકે નહિ. જ્યાં રાજકીય સત્તા ચા- લતી અંધ પડી ગઈ ત્યાં રાજકીય હુક પણ અધ પડવા એમ માનવું જોઇયે, અને સૂર્યની આગળ જૅમન્હાના અગ્નિ ઝંખવાઈ જાયછે તેમ, અધિપતિપણા આગળ, ન્હાના અધિકાર ઝંખવાઈ જવાજ જોયે. હેટા ૩૫૪ તેપણ જ્યારે આપણે અમુક દૃષ્ટાન્તા ઉપર ધ્યાન આપિયે છિયે ત્યારે મિ. એલ્ફિન્સ્ટનને ઢચુપચુ થવાનાં કારણુ વધારે ઉંધાડી રીતે દેખાઈ આવે છે. *કાંઠ અથવા સાણ ના ઠાકાર, જે જેતા અથવા અજીપસિંહ વાધેલાને વારસ હતે, અને જે, અણુહિલપુરના છેલ્લા મહારાજા કર્ણની ગાદીને હકદાર નહિં તપણુ, તેના વંશજ તરીકેનું અભિમાન ધરાવનાર હતા, તેની જાગીર અને સ્થિતિ વિષેનું ઉદાહરણ આ કથનના પૂરાવામાં લઈ શકાય એમ છે. એની નગીરવયે કર્નલ વારતી સાક્ષી તરીકે, તેનાજ શબ્દોના ઉ તારા કરિયે છિયે, તે કહેછે કે, “મેવાસ ગામે (ધોળકાનાં) સ્વતંત્ર સ્થિતિમાં છે, અને ધારાદાણાની જમા બહુ મુસિબતની સાથે આપેછે. આ જમા કડા વર્ષે: સુધી, દરેક જાત સ્વતંત્રપણે કુટું રાજ્ય ધારણ પ્રમાણે વર્તતી. સ્ટુઅટ શાના સમયમાં વખતે વખત તેઓમાંની એક અથવા વધારે જાત, રાજા સામે અથવા પેાત પેાતામાં લડતી. સન ૧૭૧૫ માં જેમ્સ એડવર્ડે જ્યારે ઈંગ્લાંડની ગાદી મેળવવાના પ્રયત્ન કર્યો ત્યારે તેમાંની એકથી વધારે નતાએ તેને મદદ કરી હતી. વળી સન ૧૭૪૫ માં ચાલ્યું જ્યારે ફરી એવાજ પ્રયત્ન કા, ત્યારે પણ, કેટલીક બતાએ બહુ ભાષથી તેની મદદ કરી હતી. આ માં આ નતના લોકેાની ભારે હાર થઈ અને ત્યાર પછી, પેાત પાતાના સ- સ્થાનમાં સ્વતંત્રપણે વર્તનારી આ નૂતેની હુકુમત છીનવી લેવામાં આવી; તે- મજ લડાઇનાં સાધનો પણ તેમની પાસેથી લઇ લેવામાં આવ્યાં. અને તેમના સરદારીને તેમની જાગીરની માત્ર પેદારા ખાવાના હક્ક રાખવામાં આવ્યે; તેમ- જ તેમના લડાયક શાક પણ તેમને પેહેરવાની મના કરવામાં આવી, ત્યાર પછી કાળે કરીને તેઓ ખેતીવાડીના કાન્ત ધંધામાં લાગી ગયા, ૧. ઉં. કર્યું, પછી સાર ગદેવ, પછી વીસિંહ, પછી મહીપ, એણે દિલ્હીની સામે ખારવટું કરીને રાજ્ય મેળવ્યું. તેના Ìટા કુંવર જેતાએ કલેાલ પરગણું મેળવ્યું, અને વરસિંહેસાણંદ મેળવ્યું. ર. .