પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૭
પર્વ.


હવાંના હિંદુએ ગવર્ધન પર્વતની સ્થાપના કરેછે, તેના ઉપર ધ્વજારાપણુ કરેછે અને ઝાડની એક એ ડાખળિયેા ખાસેછે તથા ફૂલ' ચડાવેછે. વ્યાપારો લેાકા પેાતાના ચાપડા બદલેછે, બ્રેડશોપચારથીસા- રદા પૂજન કરવામાં આવેછે, માત્ર નવરાવવાના વિધિ કરતા નથી. પેલાં પાના તે કુંકુના ચાંદલા કરીને છંટા નાંખેછે અને નીચે પ્રમાણે લખીતે પૂજાની સામગ્રીની વસ્તુઓનાં નામ નામનાંજ લખેછે. શ્રી, “શ્રી ગણેશાયનમ: શ્રી શારદાજી સત્ય છે. શ્રી લક્ષ્મીજીને ભડાર ભરપૂર હો. શ્રી અંબાજી માતા સત્ય છે, શ્રી બહુચરાજી સત્ય છે. “ સંવત્ ૧૯૦૮ કાર્તિક શુદ્ધિ ૧ શનિવારે શ્રી ભાવનગરમાં રાવળ શ્રી વિજયસિંહ રાજ્ય કરેછે; તેમના તિલાયત કુંવર શ્રી દાજીરાજ છે, “અને દેશાઇ સુરજરામ પ્રધાન છે. આ ચોપડા શામેતીયઃ સૂર ચંતા છે. કંકું શેર ના સાકર શેર ૧ સાપારી શેર જાયફળ નંગ ૧ કંકુ શેર ના સાકર શેર ૧ સાપારી શેર નયાળ નંગ ૭ વૈશાખ શુદિ ૩ ના દિવસ ગુજરાતી ભાષામાં અખાત્રીજ ( અક્ષય તૃતીયા) કહેવાયછે, તે દિવસે દરિયામાં ગ્રામાસાનું કાન થવાના પ્રારંભ ગાયછે, એટલે દરિયા વાઢાણું ચલાવવાને કામને રેહેતે નથી. એ દિ- વસ બહુ શકુનિયાળ ગાયછે. બીજને દિવસે હિંદુઆ ગામની બાહારુ જઈને અનાજનું ગામ ચેછે, અને વિવિધ પ્રકારના અનાજની ઢલિયા કરેછે, તથા રાજાને ઠેકાણે એક પૈસા મૂકીને તેની સ્થાપના કરેછે. પ્રધા- નતે ઠેકાણે સેાપારી મૂકેછે અને થૈડું રૂ, ચૈડી ખાંડ, અને ખીજી વસ્તુએ. ૪.