પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
આનંદરાવ ગાયકવાડ.

આનંદરાવ ગાયકવાડ. તેના એટલા બધા ધિક્કાર કરવા માંડયા કે તેના ભાઇની ખુલ્લી સલાહથી તેની સામે સર્વની એક ટાળી બધાઇ. સન ૧૮૦૧ ના જાન્યુઆરી સ્ હિનાની ૨૭ મી તારીખની રાત્રે તેનું ઘર ઘેરી લઇને, કેટલેાએક તેના તરફથી અટકાવ થયા પછી, તેને આનંદરાવની સામે લાવ્યા, તેની આ ના ઉપરથી તેનાં હથિયાર મૂકાવ્યાં, અને તેને મેડિયેશ ડીને ગુજરા અને માળવાની વચ્ચેના ડુંગર ઉપર રાખપુર રૅટિયાને કિલ્લો છે ત્યાં કેદ કરીને લઇ ગયા. આ બનાવ બન્યા પછી રાવજી આપાજી ખરેખરી પ્રધાન થયા. હું એપ્રિલ મહિના ઉતચ્યા પછી તરતજ, ગજરાખાઈ કરીને તેસિંહ ગાયકવાંડની પુત્રી હતી તેને રાવજી આપાજી સાથે કજિયાં થયા તેનું કા રણ જાણવામાં નથી પણ તેણે ત્યાંથી નીકળી ચાલીને સુરતમાં જઇને આશ્રય લીધો; અને વર્ષની આખેરી પેહેલાં તે રાવજીના પ્રધાનવટાના કારભારની સામે, એ કરતાં પણ વધારે ભયકર એવા એક નારાજી થ ચેલા પુરૂષ થયા. પિલાજી ગાયકવાડે કડીના રાજ્ય ઉપર પોતાના ન્હા ના કુમાર ખંડેરાવને રાજ્યેા હતા, અને તેવામાં પિલાજી, સેનાપતિ દાભાર્ડના મુતાલિક હતા તેથી તે જગ્યા ઉપર તેને કાયમ કરીને મતેબહાદુર”ના ખિતાબ આપ્યા. ત્યાર પછી તેની પછવાડે તેના કુમાર અ લ્હારાવ થયા તેને તેના રાજ્ય ઉપર તેસિંહ ગાયકવાડે સ્થાપ્યા અને તેના બાપના ખર પણ તેને ધારણ કરવા દીધો; તથા ગાયકવાડના વડા ધર સાથે તેના રાજધર્મ આગળ ઉપર ચાલતા રાખવાનું તેણે કબુલ કરવા ઉપરથી ચારસે’ અશ્વારાની તેની પાસે નાકરી લેવાનું રાવ્યું, અને હે તેમ કરવાની મરજી હાય નહિ તે ૧,૨૦,૦૦૦ રૂપિયા આપે. આ પ્રમાણે રવાથી તે કડીના જાગીરદાર નક્કી થયા, અને અગર જો તે વ ડાદરાના રાજાને પટાવત તરીકે ગણવામાં આવ્યા, તાપણ્ ગાયકવાડ જેમ પાતાના રાજ્યમાં ઉપરી મરાડા રાજ્યથી સ્વતંત્રપણે અધિકાર ચલા વતા હતા તેજ પ્રમાણે તે પણ પોતાના રાજ્યમાં ગાયકવાડથી બિલકુલ રસ્વતંત્રપણે કારભાર ચલાવે. રાવજી પ્રધાનના બતાવેલા કારણ પ્રમાણે, મલ્હારરાવની પાસે ચ- ડેલી ખંડણી માગી તેથી, અથવા કાનાજીરાવની અયુગ્ય સ્થિતિ થયેલી