પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૧
પર્વ.


વેદ પ્રમાણે રાખતે વિધિ કરવા પડેછે. જેરાન આ પ્રમાણે કરવાને સુર કરે તા લાકા એમ માનેછે કે જે દેશ ઉપર તે રાજ્ય કરતા હોય તે દેશ ઉપર ભારે ઉત્પાત થાય. તૈયપણુ ઉપાય ગમે તે કરો અથવા ના કરા તથાપિ જેમ બનવાનું હાયછે તેમ અન્યાં જાયછે.” “ગુજરાતી ભાષામાં “એખાહરણુ” એ એક લેાકપ્રિય કવિતાનું પુ- સ્તક છે, તેમાં લખ્યું છે કે, બાણાસુર અને તેની રાણી એક દિવસને સુ- મયે પ્રાત:કાળમાં દરિયા કિનારા ઉપરના પેતાના રોણિતપુરના મેહેલ- ના ઝરૂખામાં બેઠાં હતાં, તે સમયે એક ચાંડાલણી રસ્તામાં ઝાડું માહાડવા- તે આવી અને રાજારાણીનાં મુખ લેવાય નહિ એટલા માટે તેણિયે પે- તાની સાવરણી રે ધરી, તે નેશને રાજાએ તેને ખેાલાવીને ધમકી જી પૂછ્યું કે તે સાવરણી આડી કેમ ધરી ? ત્યારે તેણે પ્રથમ એમ કહ્યું કે, હું અમ જાત છું તેથી તમને મેમા દેખાડુ તે તમે મને મારી નંખા- વે! એટલા માટે મે એમ કહ્યું. આ વાત રાજાએ માની નહિ અને ૧- સિન્ધુ નદી ઉપર મળ્યા ફેરવવાવાળા તેમના વાહાણા ઉપર કાગડાને ખે- સવા દેતા નથી, અને તેને અતિશય માનરાકુનિયાળ ગણેછે. બીજી નતિના કાગડાની પેઠે સ્વીડનમાં શુક્લી, ગ્રુધ્ધાર્થ સૂચક, અને હહતી ડાકણનું પક્ષી ગણાય અને તે પિશાચ અને રાત્રની બીજી ગુહ રાક્તિયેાના વાખાનું છે જ્યા ૨ ડાહ્યું “બાલપરછની” શત્રે બ્લાલી” ભણી અસ્વાર થઈને જાયછે. ત્યારે તે પેાતાની મેળે શુક્લીનું રૂપ ધારણ કરેછે. જ્યારે આ પક્ષિયાનાં પાટાં ઉન્હાળામાં ખરી જાયછે અને ડૉક તે વિનાની થઇ નયછે ત્યારે ગામડાના લેડ્ડા કહે છે કે તે બ્લેક્સી પાસે જઇ આવેલીછે અને તેમણે એ દુષ્ટની ધાસ વહી આણવા માંછે તેથી ધૂસરાએ કરીને તેનાં રૂવાટાં ખરી પાડ્યાં છે. ડેન્માર્કમાં કાગડા શકુન જોવાનું પક્ષી ગણાયછે પણ તે ખસુસ કરીને અપરાક્રુનિયાલ ગણાતા નથી. ઓલાદ્દીગવાસન એક ફિશ્ચિયન છતાં પણ કા- ગડો ટાખે કે જમણે પગે ઉભા રહે તે તે બ્રેઇને તે સાશ કે નટારાનું વિ ખ્ય વર્તતા, તે ઉપરથી તેના શત્રુઓએ તેની ઢંક્બીન ( કાગડાને પગ ) એવી ખીજ પાડી, ઉત્તર જર્મનીમાં કાઇ થર ઉપર કાગડો કાકા કરતા જે તા તે ધ માંનું કેઇ માણસ જલદી મરશે એવું માનવામાં આવતું. ૧. શાણિતપુર મિસરદેશ ( ઈસ ) માં હતુ.