પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૩
પર્વ.


પણ ત્રણે વેળાએ તું એકજ ધી સાથે પરણીશ. ગારીના કથન પ્રમાણે શ્રી કૃષ્ણના પુત્ર પ્રધુમ્નના કુંવર અનિરુદ્ધ વેરે તે કુબ્જે (શિર તેની વતી લડ્યા તે પણ) ભારાસરનું પરણી. અને શ્રી બળ ખેંચી લીધું આ પ્રમાણે ‘ગારીપૂજન’નું પર્વ ચાલ્યુ. તે ચે માસ ના પેહેલા મહિના અ.વ.ઢ શુદ્ધિ ૧૨ તે દિવસે બેસેછે, તે દિવસની તૈયારીને માટે પાંચથી તે દશ વર્ષની માલિયા માટીની ગારીની મૂર્તિ બનાવીને. વજ્ર પેહેરાવેછે અને બંને બાજીએ કહ્યું અને જીવારીના જવારા વાવ્યા હૅય તે મૂકે. ખર્શની સવારમાં તેઓ પથારીમાંથી છે તેવી નક્રિયે (કે તળાવે) નાહવા જાય છે. ત્યાંથી પાછી આવીને ગામની બધીછાકરિયા એક ઠેકાણે એકડી થાયછે. અને ત્યાંથી શ્રી કૃષ્ણનાં ગીત કે ગામના ધણીનાં ગી। ગાતી ગાતી જે બ્રાહ્મણુના સ્વાધીનમાં ગૈરીનીમૂર્તિ સોંપેલી ઢાયછે તેને ત્યાં જાયછે, ત્યાં ષડશે/પચારી પૂજન કરેછે અને તેના મ્હે આગળ જે મૂકેછે તે બ્રાહ્મમુને મળેછે, ાકરીની મા કે પછી સ્ફુર્ટો ખેડૂત ત્યાં આવીને છોકરીને કહેછે તે પ્રમાણે તે ગેરમા પાસે ભાગેછે કે મતે સારા વર આપો” પછી ગારને ઘેરથી પેાતાને ઘેર જાયછે અને રસ્તામાં પીપળાના ઝાડની, ગાય, કૂ અને છેવટે પોતાના બાપના ઘરના ઉંબરાની પૂજા છે. ગેરા ન કરનાર આખા દ્વિસમાં માત્ર એકજ વાર ખાયછે, પચ્ આ ચત્ર માત્ર કહે જેવાજ રહ્યા છે, સાંજે ચાર વાગતાં ક્રોથી બધી બાલિકા પોતાના બા- પુના ગા પ્રમાણે લૂગડાં લત્તાં' અને ધરેણાં યેહૈરોને દર્શન કરવાને નૌ કળેછે અને સર્વે દેવની એક પછી એક પૂજા કરેછે, ગારાના દિવસ છે- કરિયે ધશું કરીને ગમના તલાવો નારે રાત્ર પડતા સુધી ફલાડેછે, તે વેળાએ ટાળુ વળીને ચાતી ચાલતી જેમ કછ મરી ગયું હેયને અિંગે ક્રૂરે તેમ હાઉં, ડેડા, હાય ! હૃશ્ય !” એમ કહીને કૂટેછે અથવા રેડાને બદલે તેમના રાજાના શત્રુ જે કાઇ બોજો રાજા હોય તેતે નામે ફૂછે કે પછી લોકના અણુગમતા કઈ પુરુષ હુંય તેને નામે કૂઅે,

  • બાણાસુરના હાથ છેદી નાંખ્યા એવી કથા છે.

૧ અને શા ક. તે ખેડાં છે એમ કહેછે, ફ્રેમકે જ્યાં સુધી ઉડીને હાલ ચાલ કરે નતુ ત્યાં સુધી ખેડાં ખેડા ખાવામાં બાધ ગણવામાં આવતા નથી. આ ત્ર- તને કે કયાવાડમાં મેળાકાત (મેળુ એટલે લૂગુ વિનાનું અરૅત ખાવું, ). ૨ ઉ.