પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૩
પર્વ.

ધર્વ. ૩૩ કરેછે. આ પ્રમાણે કરવાના સાધુ નિયમ લેછે એટલે દેશાવરમાંવાત ફ્લાય- છે અને તેનાં દર્શન કરવાને ચાંમેરથી શ્રાવક લેક આવેછે. કહેછે કે પંદર દિવસ સુધી એ સાધુ ખેશી શકેછે અને ત્યારપછી પારિયે વેછે. અને આસપાસ ખેડેલા ભીનું લૂગડું કરીને તેના સાસાઇ જતા શરીરે ડામેછે પશુ કા પગૂ નૈતિનું ખાવાનુ નહિ આપવાને બહુ કાળજી રાખેછે. જ્યારથી સાધુ વ્રત ધારણુ કરેછે ત્યારથી તેની માંડવીની તૈયારિયા થવા માંડેછે, ઝળકા અને રંગીન કાગળા ચડીને શૃંગારેશી માંડવીમાં (પાલખીમાં) તેને એસારેછે અને નિશાન નગારાં સહિત ધામધુમથી કાહાર્ડ- છે તે વેળાએ જે સ્ત્રિયાને હોકરાં થતાં નથી તે સાધુની માંડી તળેથી નીકળી જાયછે અને તેના લૂગડાના કડકા લેવાની ધાલમેલમાં પડેછે. ભાદ્રપદ શુદ્ધિ ચૈદશ તે અનત ચાદશ” કહેવાયછે, એ નામ શ્રીધર શેષશાઇના નામ ઉપરથી પડેલું છે. ગમે તે કાર્યસિદ્ધિને માટે અ નંતનું વ્રત ધારણ કરવામાં આવેછે, તે ચાદ વર્ષ સુધી કરવું પડેછે. પશુ તે કરવામાં ઘણી ખટપટ નથી. દર વર્ષે ચાદ ગડતે નવા દેરા જમણે હાથે બાંધવા પડેછે, વ્રત ધારણુ કરતી વેળાએ વિષ્ણુની પૂજા કરેછે તે નર્ જાતિના ભેજનનું નૈવેધ ધરાવેછે. દરવર્ષે નવા મારા ચર્ષ સુધી અલ્યા પછી ઉઘાપન કરવામાં આવેછે તે દિવસે હામ કરેછે પછી વિષ્ણુને સારૂ જાદાં જાદાં ધાન્યનાં મંડળ પૂરીને ચૈ ત્રાંબાનાં ાડિયાં તથા નાળિયેર કાઠિયાવાડ માહેલા ગાંડલમાં હેટુ શ્રાવકાનું દેરાસર છે. ત્યાં આશરે પંદર વર્ષ ઉપર ઢુંડિયા અને તપા વચ્ચે ધાંધળ ઉંડી હતી, તેમાં હુંડિયાની જીત થવાથી તેઓએ મૂત્તિઓને નાશ કર્યોા, ત્યાર પછી વાંકાનેરમાં પણ એવીજ લડાઈ ઉઠી હતી તેમાં સગાં વાહાલાં એક બીજા ઉપર હથિયાર લઈને ઉચાં હતાં. ઝાલા ઠાકરનાં માણસ લડાઈ થતી અટકાવવાને વચ્ચે પડચાં તેથી બન્ને પક્ષાળા નુસ્સાભેર તેમના ઉપર ટુટી પડયા હતા. કચ્છના તપાઓને એવું ભય લાગ્યુ કે ઢુડિયા આપણે ડેકાણે થઈ જશે એટલે તેમણે શ્રાવના બે વિભાગ કરી નાંખ્યા. અમદાવાદમાં તપા અને હું ફિયા એકઠા જમેઅે પણ ન્યા આપતા લેતા નથી.ડિયા પેતાના ૧ ધારે વૈરાગ્યને લીધે તેમના પ્રતિપક્ષિા કરતાં આજ સુધી ઘણા સાધી મે ળવી શક્યા છે, અને એક નવે! અને વધારે સખતાઇવાળા પથ સમવેગી કરીને તપાઓમાં નીકળ્યા છે. ૫૦