પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૨
રાસમાળા


થયા પછી તરતજ હું તેના છૂટા છેડા કરીશ. આ સરતે પરણીને છૂટી થયેલી કન્યા નાતરું કરેછે ખર્ચ થાય નહિ એટલા માટે ઉપર પ્રમાણે વિધિ કરવામાં આવેછે માતર કરતી વેળાએ કન્યાના બાપને ખર્ચ કરવા પડતા નથી, પણ માત્ર ઘરની સાથે તેના સાંવાડલાં જે આવેછે તેને જમાડવાં પડેછે. કન્યાનાં વસ્ત્ર વર પૂરાં પાડેછે. પરણાવ્યા વિનાની કન્યાનું નાતરું' થઈ શકતું નથી. જ્યારે કન્યાનું વર્ષ નવ ક્રે દશ વર્ષનુ' થાયછે ત્યારે જોશીને માલાવીને લગ્નનું મુહૂર્ત ઠરાવેછે. તેમાં કુટુંબમાં કાંઇ શાક હેાય તે વીતવા છે, લગ્નના દિવસ દરયા પછી વર અને કન્યાનાં સગાંવાહાલાંને કાતરિયા મે કલવામાં આવેછે. તે લખીને પછી તેમાં કંકુના છાંટા નાંખેછે અને તેની મતલબ ધણું કરીને નીચે પ્રમાણે હાયછે. વરિત શ્રી અમદાવાદ મહા શુભથાને પૂજ્યારાધે અનેક સર્વે શુભે પમા ચાગ્ય, પાપકારી, સર્વ સદ્ગુના નિધાન, સકળકળા ગુણુ જાણુ, ઉત્તમેાત્તમ ચાદવિધા ગુણજાણુ શેજી શ્રીચ શેઠ સામળદાસ ખેહેચરદાસ તથા શેડ કરમચંદ પ્રેમચંદ દિન દિન અધિક પ્રતાપ જોગ શ્રી મહુવા મ દરથી લી. શા આત્મારામ ભૂધરદાસના જગપાળ વાંચો. વિશેષ લ ખવા કારણુ એ છે જે અત્રે સર્વ કુશળ છે. તમારી કુશળતાના પત્ર ક્ષ- ખજો. બીજું એડૅન કળાઇનું લગ્ન ચૈત્રદિ બીજને બુધવારનું નિર્ધારર્યું છે માટે તે ઉપર સાથ સર્વેને તેડીને વેઢેલા પધારવું, તમે। આવ્યાયી મંડપને રો:બા મળે.” પછી તિથિ લખવામાં આવેછે, કાઇ વાર તે આગળ ઉપર કંકુ- તરી લખી હાય ને તે પ્રસગે 1ઈ આવ્યું હેય નડુિ ત્યારે નોંચે પ્રમાણે વધારે લખવામાં આવેછે. તમે ભાઇ છગનના લગ્ન ઉપર આવી શકયા નડતા તેથી આ કે- । જો આવશે નહિ તે તમારે અમારે ફરીને ભેમાં બેશીને પાણી પી વાને બ્યવવાર રેહેશે નહિ. થેડુ લખ્યું ઘણું કરી વાંચો લગ્નના વીશ દમ આગમય ધરને ચેમ્મુિ કરીને શેાભાવવામાં આ વેઅે અને ધનવાન લેકા તેા માતીના અને ભરતનાં તારણુ બાંધેછે અને મંરીબ આસે પાલવનાં ખાંધેછે. ધરને આંગણે મડપ બાંધવામાં આવેછે. ગ