પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૩
લગ્ન.


રીબના ઘરના મંડપ સાધારણ થાયછે, પશુ ધનને લાભયમાન્ બનાવી દેછે, તકતા બાંધી દેછે. અને હાંડિયા લટકાવેછે, મૂલ્યવાન પડદા લગાવેછે? અને મખમલના ગાલીચાથી અને ભભકદાર ચીજોથી આખા મંડપ ઝગઝગાટ કરી મૂકેછે, મડપના એક ખૂગ઼ામાં એક લાકડાના થલ જે માણુકતમ કહેવાય છે તે ઉમે કરવામાં આવેછે, તેને પુષ્પ ચા- વેછે અને બીજા ગંગારથી શેાભાવીને તેની પૂજા કરેછે. મંડપમાં ગ્રહ, ગણપતિ—વિદ્મરાજ અને પૂર્વજની પૂજા થાયછે છેલ્લાની પૂજા એટલા માટે થાયછે કે કુટુંબમાં કાઇના જન્મથી કે મરણુથી સૂતક આવી પડે નહિ. રહેવાના ધરમાં ગાત્રજની સ્થાપના કરેછે. ભીંતને ધળીને ઉપર- થી એક, તેની નીચે છે અને તેની નીચે ત્રણુ એ પ્રમાણે શકુ આકારે ચડતા સાત સુધી કંકુના ચાંદલા કરેછે ને તે ! નીચે ધીના સાત ચાંલ્લા કરેછે તે ગરમાથી પીંગળેછે તેથી તેના નીંગાળા ઉતરેછે. એ પ્રમાણે ગેત્રજનું ઝાડ પૂજા કરવાને થાયછે. વરરાજાને, તેમજ કન્યાને (પાતાના બાપને ઘેર) પાતાના ધરી છત પ્રમાણે શણુગારવામાં આવેછે. જે તે રજપૂત હેાયછે તે કોનખાનને કે જરીને સુરવાલ પેટુરેછે. જે તે બ્રાહ્મણુ કે વાણિયા હેાયછે તે રેશમી- કારનું ધેતિયું પેઢુ છે અને ત્યારપછી લાલ કે પીળેાનમા પેહરેછે અને દુશાળા અથવા ખેસ રાખેછે; માથે શિરબંધ અથવા લાલ રંગની પાઘડી પેહેરેછે. કન્યાના બાપ તેને પીળા ઉતરિયે આપેછે. કન્યા ધેાળા રેશમની કાંચળી પહેરેછે અને પીળા કે લાલ ચણિયે પુરેછે તથા ઉપર ચૂદડી છે. વિવાહના દિવસમાં કન્યા ભાથે મેડ પેહે છે અને તેના ઉપર શ્વે- ટા ચોખંડા લાલ કડકા નાંખેછે તે એજલ પડદાનું કામ સારેષ્ઠે, વરતે અને કન્યાને જમણે હાથે મીંઢળ આંધવામાં આવેછે તે લગ્ન થઇ રહ્યા ૫- છી ખેડી નાંખેછે. હિંદુમાં ગરીબનાં હેકરાંનું લગ્ન થવાનું હાયછે ત્યારે વરને એક સાનાની ઉતરી અને પરવાળાની માળા એટલું ધરયા વિનાયા. લતું નથી. તે કાઇની પાસેથી માગી લાવેછે અથવા ભાડે આણેછે. તે આ વેળાએ વરરાજાનું પદ ધારણ કરેછે. તેની સાથે તેની ઊંમરના સેતિયે