પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રેતને બેઈતી વસ્તુએ મળી આવે એટલા માટે દાન કરવામાં આવે તેને લગતી ટીપ. એક હિબ્રુ થા છે કે, “એક માણસને ત્રણ મિત્ર હતા, તેમાંથી બે જ- ના ઉપર તે અતિશય પ્રેમ શખતે હતે; અને ત્રીજો સર્વે કરતાં સ્વચ્છ મૂ- નવાળા હતા તથાષેિ તેને માટે તે બેકાર રહેતા હતા. એક દિવસ તેના “ઉપર અપરાધ મૂકવામાં આવ્યે તે વિષે તે નિર્દોષ હતા તાપણુ ન્યાયાધીશે તેને તેડાવ્યેા; એટલે તેણે પોતાના મિત્રને ક્યું કે મારી પક્ષમાં સાક્ષી પૂરવા “માટે તમારામાંથી મારી સાથે કા આવેછે? પેહેલા મિત્રે તે લાગતું જ કહી દીધું કે મારે તે બીજું કામ છે. બીએ હતેા તે તેની સાથે ન્યાયાધીશના દ ‘રવાજા સુધી ગયા, પશુ તેનાથી ડરી જઇને પાયે ફરીતે ચાલતે થયા. ત્રીનને. “તેને બિલકુલ ભરાંસે ન હુને તે તેની સાથે દર , તેની પક્ષમાં ખેાયે અને તેના નિર્દેષપણાની એવી હેાંસથી સાક્ષો પૂરી કે ન્યાયાધીશે તેને છેડી “મૂકો અને તે સાથે તેને રીઝ આપી. આ જગમાં માણસના ત્રણ મિત્ર છે. “તેને જ્યારે મરણાવસર આવે અને ઈશ્વર પેતાના ન્યાયાસન આગળ તેતે ભાલાવેછે. ત્યારે તે તેની સાથે કેવી રીતે વર્તે? સાનું તેનું વાહતુ. મિત્ર છે તે તેને પ્રથમજ તજી દેછે તેનાં સગાંવાહાલાં તેના દાહસ્થાન સુધી તેની સા ભૈ નયછે, અને પછીની પેાતાને ઘેર પાછાં આવતાં રહેછે. તેનાં શુભકૃત્ય માત્ર તેની સાથે ન્યાયાસન સુધી જાયછે, આગળ પડેછૅ, તેની ભણી લેછે, “અને તેને દયા ને કૃપા સપાદન કરી આપેછે.’ આ પ્રમાણે થાણે તે. મિ. ફ્રેન્ચ એવું કથન કરેછે કે (Notes on the Parables, sixth editin, P1) આ યુક્તિથી રચેલી જાત છે ખરી તેણુ ચાહુડીના ધાર્મિકતાને આ નવો ચેમ્ય દાખલા છે. તથાપિ એના કરતાં એ સંબંધની સચાઇના વધારે વિન્નક્ષણ વિચાર, ઇઝરાયલ—ઈશ્વરનાં લેં જણાયછે. હુવે પછી મેતાના વિચાર હજીલગણુ આ જગતના કામકાજ, પ્રતાપ અને આનંદને વળગી રહેતા હતા, અને મરણ પામેલાના સબંધ હાલના જીવતરના કામકાજ સાથે સ- દાના બંધ થઈ ગયું. હુંય એમ તેએ સમજી શકતા ન હતા. આ પ્રમાણે, સું શીથી છૂટા છેડા કરવા હેય નહિ તે પૃથ્વી ઉપર મેળવી લીધેલા પતિ તરી- કુના હુકા, ધણી અને ધણિયાણી મરણ થવાથી છૂટાં પડે તેાયણ તેમની નજર- માં નહિં સરખા થયેલા ગણતા નડુિં, અને મરણ પામેલા અલેક્ઝાન્ડર તેની વી- સારી દેનારી ગ્લાફિશ જે સંબંધ ધરાવનર આરહેલાસના હાથમાં પડી હતી પસંદ કરેલાં છેકરામાં, લૈકિક રીતે ચાલતા આવે- થવાની સ્થિતિમાં સુખ થવાના ખેત સારૂ તેના