પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૪
રાસમાળા


“જૈમ સૂબાની ક્રિયાના પતિવ્રત્તપણાના દાખલા અતાગાને માટે અને તેની સાથે અદૃશ્ય જગતમાં જવાને માટે તેઓને કાંસા દઈને મારી નાંખવામાં “આવેછે, તેજ પ્રમાણે એવા પ્રકારનું મરણ દારિયા અને નકીબ ઉપર - “રાવવામાં આવેછે, અને તેમાં સદાય આબરૂ અને માન સમજવામાં આવેછે. “જે સ્ત્રીનાં કરાં સૂબાની પછવાડે જીવતાં હોય છે તેવયાને ફાંસો દઈને મારી નાંખવાને પસદ્ન કરવામાં આવેછે. તેનાં કારણ ઘણાં છે તે માહેતુ હેટામાં મ્હેાહુ એ છે કે એ કરા માનાં ખરેખરાં છે તેની એ એક ખરેખરી સા- ખીતી થઈ પડેછે અને તેએની મરણ પામેલી માતાના તાબામાં જે જ- ગ્યાએ હાય છે. તેના વારસ તરીકેના પાતાના હુનો શા કરી શકે છે, જે ફાઇ કરશની મા પેતાને ફાંસાથી મારી નાંખવા કે નહિ તે તેના પતિવ્રત્ત- “પણા વિષે લોકોના મનમાં શક રહી નય; અને તે સ્ત્રીના તાળાની જગ્યા હોય ત્યાં તેનાં કરાં નય અને પાતાના હક તરીકે તે મિલક્ત ઉપર દાવે કરે તેતા તે જગ્યાને માલિક એ બનાવને લાગ લઈને કાને મેઝુમારેછે કે તમારી મા પત્તિત્રતા નથી માટે અમે તમને ક્શ લઇ જવા દઇશું નહિ. “કારણ કે તમારી માના અપતિત્રત્યે કરીને વારસ તરીકેના તમારા સર્વે દાવા અને હુક છૂટી પડથા છે, અને તમારી મા તમારા બાપની સાથે ડટાવાને સામેલ થઈ નથી. એ ઉપરથી સુબાના કરતાં તે કાઈ બીજા પુરૂષને વધારે ચાહાતી હતી એની નાબુલ જવાય નહિ એવી આ સાબીતી છે. ટુઈ ક્રિલિના ભાઈની ત્રીસે સ્રિયા ફ્રાંસાથી મરવાને તૈયાર થઇ; પશુ તે પોતાના દેશના લાકેાની સાથે “એકદરે સરખાવતાં જરા વધારે ડાહ્યા હૐા, અને પેાતાના દેશની રીતિ પ્ર “માણે ઘસડાયો નય એવા હતેા નહિ તેથી જેને પેાતાના ભાઈનાથી છે.- “કુરાં થયેલાં હતાં તે સર્વેને મરવા દેશની અલબત તેણે રન આપી, પણ જે “ઝુવાન સ્ત્રિયોને કરાં થયાં નથી તેઓને પેાતાના જીવનું ત્રિદાન આપવાનું “કાંઈ કારણ નથી એમ તેણે ક્યું તે એમ જણીને કે સર્વેને સારી રીતે પા- “તાની ખ્રિવેશ કરી શકાશે તેથી ધણા લાભ થરો.કારણ કે સૂબાને જેમ વધારે સિયા ડ્રાય તેમ તેની હેટાઈ ગણાયછે. ચૈાદ જણિયાએ આ ઠરાવ લાગલાજ માન્ય કરશે, અને મારા જાણવામાં “જેટલું આવ્યું છે તે પ્રમાણે ટુઈ ફિલલ સરખા આવે મ્હેટા રાજા, જેની મહાધિનતા વિષે રાક નાંખવાને હિંમત ચલાવી શકાય નહિં તેવાનીસ- લાહથી અને અભિપ્રાયથી, લેકની નજરમાં આવા પ્રતિષ્ટિત રસ્તા આવે તેને “તે મુખ્યત્વે કરીને જીવથી ઉગરી જવાને માટે તે બહુ રાજી હતી પણ “એક જવાન હતી તે (જેના સુધાંત ઉભરનારી અંદર થતી હતી, અને બીન