પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૮
રાસમાળા


ચૈતનું નવું શરીર અંધાય એટલા માટે દશમા સુધી કા પિંડ મૂકવામાં આવેછે. જ્યારે દશ દિવસ પૂરા થાયછે ત્યારે હાથના અંગૂઠાના ઉપલા ભાગ જેવુ શરીર બંધાયછે.પ્રેતને ભૂખ ને તરસ લાગી હેાય તેને માટે દશમે દાઢાડે પણ એક પિંડ મૂકવામાં આવેછે. દશમાને દહાડે દય- વાર ભેગા પિંડ મૂકવાને હવાં ગૂજરાતમાં સાધારણુ ચાલ પડી ગયાછે. દશમે, અગિયારમે, રમે, અને તેરમે શ્રાદ્ધ કરવું નૈકે અને ત્યાર પછી માશિયે અને સવસરિયે પણ કરવામાં આવેછે. જેના દીકરા આહ કરતા નથી તે વાંઝિયા મરી જાયછે અને નરકમાં જાયછે. શ્રાદ્ધ ને દિવસે દાન કરવામાં આવેછે તે પ્રેતને યમના નગર લગી દુ:ખદાયક પ્ર- વાસ કરવા પડેછે તેમાં જોઇતી વસ્તુઓ મેળવવાના કામમાં આવેછે. તે દ્વાન વર્ણુ લઇને કૃષ્ણુને આપેછે, પછી તે સર્વ નિરક્ષક નારાયણુ—સૂર્યને આપેછે. તે લઇને મરણુ પામેત્રાના છો આપે. મરશય્યા આપ વામાં આવેછે તે પ્રેતને પાલખીનું કામ સારેછે; તેમજ પગરખાં, છત્રિયે, અને પંખા પણ માન્ય કરવા જેવા દાન છે; વળી પ્રેતને રતામાં અ વાળુ મળે એટલા માટે શિવના દૈવલમાં દીવા કરવામાં આવેછે. . ' તલાકને આરે અથવા નદી કિનારે શ્રાદ્ધ કરવામાં આવેછે શ્રાદ્ધ ક નારે હામત કરાવી મૂઠ્ઠા મૂડાવીને તરભાણું, તથા તલ અને દર્ભ લ તે તર્પણુ કરેછે તે વિષેનું વર્ણન કરવામાં આવ્યુ છે. શ્રાદ્ધ કરનાર દર્ભની એક મૂર્તિ બનાવીને તેને નવરાવ્યા પછી પુષ્પ ચડાવેછે અને શ્રાદ્ધની ક્રિયા સાક્ષીભૂત તરીકે વિશ્વદેવની મૂર્તિ બનાવીને પાસે મૂકેછે. પછી મરનારનું અને દેવ. આવાટુન કરવાને મંત્ર બવામાં આવેછે, વિષ્ણુને માટે શા- લિંગરામ પણ મૂકવામાં આવેછે અને પછી ચાલતી રીત પ્રમાણે સર્વની પૂજા કરવામાં આવેછે, ત્યાર પછી નૈવેધ કરીને મંત્ર ભણવામાં આવેછે. અને તે મંત્ર ઉપરથી સર્વને સિધાવવાની વિનંતિ કરેલી ગણુાયછે, ગાયને મરનારની ખરી પૂર્ત્ત કે જે કેટલાંક વર્ષની હોય તેવી, પરિપૂર્ણ શાન્તિમાં અને ઘણી ખરી માનસિક સુંદરતામાં ફરીને દેખા દે છે તે શી રીતે બનતું હો તેના ખુલાસા ઉપરના કારણે ઉપરથી કરી શકાય, Trench's Notes on the hiracles," forth edition, IP, 187 (: