પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૭
ભૂત..


છે કે 'મનસા ભૂત અતે શકા ડાકણુ' એ અર્થ ખરાખર સમજાય તે બિચારા ભેાળા લે! હૈરાન થાય નહિ.” બીજે ઠેકાણે એ ચકા કહે કે, જ્યારે કાઇ માણુમનું મન કાંક વાયુ આદિકના રાગથી ઉદ્ભાસ થાયછે ત્યારે મનમાં મુંઝાય અને કાંઈ લે નહિ તે સમયે તેનાં સાં તથા પાડેથી ભેગાં થઇને પૂછેછે કે, તમને શું થાયછે? ત્યારે તે માણસ કહેછે કે મારા જીવ મુંઝાયછે, અને કાંઈ ખબર પડતી નથી તે એમ થાયછે કે વણાં રેવા લાગ્યુ . “પછી પૂછનારા લોકો કહેછેકે તુ કાં ગયા હતા, અને કાઇ ઠેકાણે ? ‘‘ગે! કે ઝબકા છું! પછી તે માણસ વિચાર કરવા લાગેછે તેવામાં ત્યાં ઉપરા ઉપરી જે મણુક આવે તે પૂછવા લાગેછે એટલે બિચારા ભાળે માપ રાવા લાગેછે, પછી સર્વે લેકા કહેછે કે, આ તેા કયાંકથી વળગાડ લાવ્યા છે અને એ ભેળે માણુસ પણ મનમાં નિશ્ચય કરેછે કે મને ભૂત વળગ્યું છે. પછી તે તેરમાં શરીર ધ્રુજાવા લાગેછે, એમડે થેડે ધ્રુજ વધતાં ઘણું ધવા લાગેઝે તે એવું કે ભૂતના ભ્રમ વિનાનું માગુસ જાણી જોઇને પતે એના જેવા ચાળા કરવા લા ગે તે તેના જેવું ખરાખર ધૂગુતાં આવડે નિંદ્ર અને ઝાઝા દિવસના “અભ્યાસથી આવડે પશુ ખરૂં એમ ઝુકે, અને ભ્રમવાળે માસ જરૂર એમ સમજેછે કે આ મારા શરીરમાં ભૂત આવીને ધૂછે, પણ “હું ધૂણતા નથી તોનેલીમાં જે બનેછે તેનું વર્ણન નીચે આપેલું છે તે આની સાથે બરાબર મળતુ આવેd:~તે કંઈ માણસને ટાઢિયા તાવ ચડવા માંડે અથ- વા પિત્તવિકારથી માથું ભ્રમવા માંડે તે તેની વગરકેળવાયલી મનકલ્પનાથી “એમ માની લે છે કે મને ભૂત વળગ્યું. પછી તે આડું અવળું માથું હલાવા માંડેછે, એક ટશે ને ટશે જેઇ રેડે, અને બીતે બધા ડાળ પણ તેજ પ્ર માણે કરી દઈને ધગુપ્તાને મડી જાયછે; અને આસપાસ ઉમાં રહેલાં હાયઅે “તે દોડી જઇને પુષ્પ, ફૂલ દ્રેિ ભેટ લઇ આવેછે અથવા કૂકડા કે ઘેટાનું ખ- ‘લિદાન આપવાને તે લાવીને રજી કરેછે. See the Tinmeyelly Shurs,” by theRve ,Cullel!, BA, printed for the Society for tle Propagation of the Gospel, in A. 3. 1853. વળી વેલ્થ નાઈટ નામે શેકસપિયરના નાટમાં ત્રીખ અંકના ચેાથા પ્રવેરામાં અતિશય રમુજી દેખાવ છે