પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૦
રાસમાળા


પ્રમતવિરાતિચક્ષાંધવરાક્ષસ બ્રહ્મરાક્ષસચૈતાત્કાર ધ્વારા મૈથાઢ્ય નતિ દર્શનાત્તય વર્ષે દાંત સંસ્થિત ભાવાર્થ,-~ગ્રહ, ભૂત, પિશાચ, યક્ષ, ગાંધર્વ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, વૈતાસ, ફૂષ્માણ્ડ, ભરય આદિ મીનદૈત્ર છે તે જે મનુષ્યના હૃદયમાં ચડીનું કવચ હોય તેનાથી દૂર નાશી જાયછે. 1 જ્યારે કાંઈ માણસને ભૂત ધૂણેછે ત્યારે તે કહેછે કે, “મને સેમેશ્વર “પાટણ લઈ જઇને મારી શુભગતિ કરે, તે એવી રીતે કે, તમે ઘરનાં ‘‘સર્વ માસ ત્યાં નએ અને તમારા એકના શરીરમાં હું ત્યાં આવીશ ‘એટલે મારી ચિંત થશે. વળી રાવેલી જગ્યાએ જઈ પાહોંચતા સુધી કેટલીક ભાલા રાખવાનું ભૂત કહેછે, એટલે ઘરનાં માણસેમાંથી એક જણ બાધા રાખેછે, કાષ્ટને તે તે અડદ ખાવા નદ્ધિ એવી બધા આપેછે, કાષ્ટને દૂધની આપેછે, અથવા છાશ, ગોળ કે ગળ્યા માત્રની આપેછે, હુ આકરી બાધા આપવી હાય તા થીતી આપેછે, અથવા આંટિયે ખા- વાની આપેછે. ધણું કરીને આવી ખાધા ઘરની સ્ત્રી હાય તે રાખેછે. કાઇ અને માં ઉભાં કાળી રોબરીમાં લને ડાબે હાથે ખાવાની ખાષા આપે- છે, કાષ્ઠ પુરૂષને, માથે પાઘડી બાંધવી નિહ એવી બાધા આપેછે. એટલે તેતે બન્ને તે ન્હાનું ફાળિયુ' માથે વીંછે; કાઇને જોડાની બાધા આપે અથવા તીર્થે પગે ચાલીને જવાની આપેછે. સ્ત્રીને કાંચલી નહિ પેરવી એવી બાધા આપેછે, તે જ્યારે તેગ આવેછે ત્યારે તીર્થમાં જઇને બધા મૂકેછે. જો કદાપિને તીર્થમાં જવાય નહિ, અને શ્રી કાઈ તેના ઘરનું ભાણુસ માંદું પડે તે ભૂત ધણીને કેહેછે કે તમે બાધા રાખી છે તે પ્રમાણે કર- વામાં આવતી નથી અને હું ઘણા મુંઝાછું તેથી તમને પીડા કરૂંછું પછી તે તુરત તીર્થમાં જઈને બાધા મૂકી આવેછે. બીજી રીતિ નીચે પ્રમણે છે જ્યારે કાઈ માણસ માંદુ પડેછે ત્યારે તેના ઉપર એક ધરેણું ઉતારીને કારે મછે અને કહેછે કે આટલા બ્રા- બાએ લિટરરી સેસાર્યટીના ટાન્ઝાફરાનના પુસ્તક ૩ અને પૃષ્ઠ પ મે જીવો. નવી આવૃત્તિ પૃ. ૯ થી ૦૬ સુધી દસરાના પૂર્વ વિષેના નિબંધ છે તેમાં દુર્ગા-ચ’ડી વિષેછે.