પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૦
રાસમાળા.


મારી નાંખે; તે આવા અભિપ્રાયને લીધેજ. આ દેશના એક રાજાની વાત એવી બની છે કે, તેને સહિયડ નીકળવાથી તેનું મુખ. ગયા પ વાય ખેડાળ બની ગયું. તેથી આવા ભયર દેખાવ ધારણુ કરીને તેને જીવવું ગમ્યું નહિ, એટલે પેાતાના ભત્રિાને પેતાનું !કુ કાપી નાંખવી ની આજ્ઞા કરી, પછી તેને અગ્નિદાહ દેવામાં આવ્યા. એક ઇન્ડિયન વિ. દાન ફાળાનસ. કરીને હતા તે અેટા શિદર પાદશાહની વેળામાં પા તાની મેળે બળી મૂવે, તેની વાત સારી પેઠે પ્રોદ્ધ છે. ઇન્ડિયામાં દે- હાન્તર વિષે વિચાર એવે પેશી ગયા છે કે તેમા કાંઇ શકા લેવા "એવી વસ્તુ તે ગણતાજ નથી અને તે ઉપરથી માતની તેઓ કાંઈ દર- “કાર કરતા નથી. અને તેએના બાપ દાદાખીએ અને પાસેના સગાએ “એપ્રાણિયાના અવતાર લીધે હાય એમ માનીને તેઓ ઈ પણ જીવતા પ્રાષિયાા છત્ર લેવાથ દૂર રહેછે. તે “પશુઓની સામે એટલા બધે પોતાના બચાવ કરતા ‘રશિયા પ્રાલિયાની હત્યા કરવાના હોયછે તેમની પાસેથી ધર્મની ‘ખાતર ઇંડાવેછે.’’ ધાતકી નથી, અને જે રાસમાળા.