પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તવન ન ‘વિષયક અને શંકાશીલ વિચારની પક્ષના સાક્ષી તરીકે અ મેં એન્થમને રજી કરિયે છિયે. એ પ્રયકર્તા કહેછે કે, જો આપણે મનુષ્યના હૃદયની અંદર વધારે ઉડા ઉરિયે તે, અદ્ભુતકર્મ જાણે મા- પણી શક્તિ વધારતું હોય અને અલૈકિક સાધનાની ઉપર આપણને સ તા આપતું હોય તેમ તેતે માનવું છનું વલણુ તેમાં હોય એમ લુણા જાણવામાં આવશે. વળી જ્યારે આવા દેવળકલ્પિત પ્રાણિયા સ છાધી તકરાર હાયછે, ત્યારે તેની સાબિતી જે બારીકોથી ચાકશો કરવાને વિવેક બુદ્ધિ, જોયે એટલી નિષ્પક્ષપાત નથી હૈ.તી. વચ્ચે આવે છે; સશય ભયભિત દેખાયછે; આ અદૃશ્યકાયાધીશાને રખેને આપણે કાપાયનાન કરતા હાયે, એવી ધાસ્તી રહે; અને તેને નહિ માનના રાઓના ઉપર તેઓએ વેર લાધેલું તે વિષેની ઘણી વાતા લે કાના મહેમાં થાલતી હોયછે. આવાં કારાએ કરીન વેલ, ભૂત, વળગાડવાળા મનુષ્ય “મપદેવતા, પિશાચ, જાદુગરા અને છૂમંત્રાળાઓ વિષે। વિશ્વાસ બેસી ગયેછે, આ બધા ભયંકર ચરાએ દરબારનાં પાતાના ખેલ મચાવવાનું બંધ કર્યું છે પણ હજી લગણુ ઝુડામાં દેખા દેછે.”; પિશાચ ઉપરના વિશ્વાસ અન્યથા કરવાથી થતી અસર વિષે હેમરે પાતાના સદાના મધુર અને સુવંર અવાજમાં વર્ણન આપવું છે, પણ એ ઉપરથી એષેિની અશ્રા જે સાત્કૃષ્ટ પ્રમાણેાથી વિરૂદ્ધ છે. તેવિષેની ભલામણુ તે કરતે નથી:- w “દુષ્ટ પિશાચા ઉપરના વિશ્વાસ, પછી તે ખરી કે ખાટા, એ એક ઉદાસ અને એચેનકા છે. એ વિષે અવિયાર્થી અને અતિશય સૂક્ષ્મ રીતથી વિચાર કરવામાં આવે તે તેના ધણેજ માટે પરિણામ ની છે; એથી કરીને કેટલાએકે અતિશય ધિકાર ઉપાવે એવા અપરાધ કરેલા છે, અને કેટલાંક અસહ્ય દુ:ખમાં ગટળાયા છે; ધર્મ વિષેના અને “જાવિષેના ઢાંમનું એ સાધારણુ મૂળ છે; અને એને ખાટા ઉપયેાગ “થવાથી બચપણની બીકથી તે ઉન્મદના ઘેલાપણા સુધી મનુષ્યના દુ:ખના “અમૃત પ્રકાર નીપજેલા માલમ પડી આવેછે. * *