પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૨
રાસમાળા.


એજ ગ્રંથકર્તા આગળ છે કે, જો ડેરાના ધારેલા ભૂત- “ખ્રસ્તના ઇતિહાસમાં એ બાબતની સાથે સબંધ ધરાવનાર અપણા ખ્રિસ્ત ‘‘સ્મતે તેના વ્યગ્ર રાગી વિના બીજું કાઇ નહતું એમ સમજિયે; અને “શેતાનને નામે જેણે ઉત્તર આપ્યું તે દુંઃખ સહન કરનારની અવ્યવસ્થિત થઇ ગયેલી કલ્પનાજ ઢાય; તેમજ જે રાગીને પિડા કરનાર પાતે હુક- રામાં ભરાઇ પેસે એવી ઇચ્છા માત્ર ઉન્માદની ઘેલછાએજ કરી ડ્રાય તે આપણા ખ્રિસ્ત સાદી વિનતિથી તૃપ્ત નહિ થતાં અને ધેલા માણુસ- ના બકબકાટ પ્રમાણે પેાતાનું વચન પાલવાના સતાય નહિ માનતાં ઠુકરા ના ટાળાને એવાજ પ્રકારના રાગથી પિડિત કરીને ચમત્કારિક રીતે “ટાંગને સ્થાપિત કરે એવી શું આપણે ધારણા કરી શકિયે ?” બિશપ હાસલી કહેછે કે, આવા તાર્કિક સમયમાં સમ્રમ ને વ ‘‘લગાડ કેહેવાય તેના કારણુ વિષે આપણે એજ મળતા આવિષે છિયે, “ો આપણે ધર્મશાસ્ત્રનાઉપર આધાર રાખિયે તે રાગીની ૫ના "અને ચૈતનાસ્પદ ઉપર નરકના દૂતાની એ સ્વતંત્ર સત્તા હતી એમ જ- ‘ણાઇ આવેછે. ખરી વાત આ પ્રમાણેજ હતી એમ માનવાને મને પા- “તાને વધારે અડચણુ માલમ પડતી નથી. તર્કવાદ માનનારા શ્રદ્ધામાં કાચા હોયછે એમ હું માનુ, અને તેએ તર્કશકિતમાં પશુ બળવાન નથી હાતા, તેએ જૂની વાતાના શયપણા વિષેની અજમાસ, તે સમય “ના ઇતિહાસકર્તાઓની સાક્ષી છતાં પણ હવાના સમયના અનુભવ ઉપરથી કરેછે. મારા વિચારનું વલણુ તે એમ થયેલું છે કે, મનુષ્યાના તન ઉપર તેમજ તેએના મન ઉપર નરકના પ્રેતાની સત્તા બહુજ ઓછી પાલેસ્તનની ઉગમણુ દિશામાં એ એક પ્રાન્ત છે, તેમાં એક માસને શૈતાનને વળગાડ થયા હતા તેનાથી સર્વ ડર ખાઈ જતા હતા. એક વાર તે ભટકતા હતા તેવામાં તેને ખ્રિસ્ત મળ્યા અને શૈતાનને નીકળી જવાને આજ્ઞા કરી ત્યારે શેતાને વિનંતિ કરી કે, આ ઝુકરાના ટેળામાં આજ્ઞા હેાય તે પે- સુ? ખ્રિસ્ત હા કહી. તેથી તેણે હ્રકામાં પ્રવેશ કરયા એટલે પછી હુંક સમુ- હુંમાં દોડી જઈને મરણ પામ્યાં અને શેતાનના ખસવાથી પેલા માણસ સુખી થયા. ભાવ વ