પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૦ મરણ પછીની ગતિ—અધેલાક, સ્વર્ગ, માક્ષ અગ્નિદાહ દેવામાં આવેછે તે દિવસથી રોજ સાંજે, મરનારને ઘેર બેસવાને લાકા આવેછે; તે વેળામે બ્રાહ્મણુ ગરૂડપુરાણ વાંચેછે. તે માં ભરણ પછી છત્રની ખરેખરી ગતિ થવાની તેની પરીક્ષાનાં સાધન વિષે શ્રીકૃષ્ણે ગરૂડને કહી સભળાવ્યુંછે; એમાં શ્રીકૃષ્ણે કહ્યુંછે કે, કે- ૧ નૈમિષારણ્યમાં રોાનાદિ ઋષિ યજ્ઞ માટે એકઠા થયા હતા, તેની સમાપ્તિની વેળાએ મુખ્ય પારાણિક જે ત હતા, તેમને ખીન્ન ઋષિએએ યૂ- છ્યું કે, પ્રાણીના મરણ પછી અન્ય શરીરની પ્રાપ્તિ શી રીતે થાય છે તે વિષે ધણા મતભેદ છે, તેમાંથી ખરે શું છે તે સમજાવો. આ ઉપરથી, શ્રી કૃ અને ગડના આ વિષે સંવાદ થયેલા તે રાતે કહી સંભળાખ્યા છે. ગરૂડપુરાણુ, કૃષ્ણ દ્વૈપાયન-મહર્ષેિ શ્રી વેદવ્યાસ પ્રણીત છે તેના ઉત્તરખંડમાં ખેતખંડ છે તેના ૪૫ અધ્યાય છે તેમાં આ વિષેનું કથન આવેછે. બીજું પુ સ્તક ગરૂડપુરાણુને સારાટ્ટાર એવા નામનું છે તેના ૧૬ અધ્યાય છે. ઝુંઝુણ નગ ના શ્રી શાર્દૂલ મહીપતીના પુરાણી મિશ્ર શ્રી સુખલાલજીના પુત્ર હરિનારાયણના પુત્ર રચ્યું છે. અને બીજું એક એજ નામનું છે તેના ૧૦ અધ્યાય છે. કેટલાકના એવા અભિપ્રાય છે કે, જેમ ખડમાડી તૃણ જલેાકા ) પે!- તાના આગલા પગ પ્રથમ ગાઠવ્યા પછી પાછળના પગ ઉપાડેછે, તેમજ, પ્રા ણીના જીવ, એક ખાળિયુ મૂકીને તરતજ બીજા ખાળિયામાં પ્રવેશ કરેછે. બીજા કેટલાફના એવા અભિપ્રાય છે કે, મરનારની પછવાડે પિંડ આપવામાં આવેછે તેમાંથી ના દેહુ રચાયછે તેમાં જીવને પ્રવેશ કરવા પડે, અને તેને દેહ દ્વા- રાએ કર્મજન્ય નાના પ્રકારના દુ:ખ ભાગવવાં પડે છે. પ્રાણીને મણના સમય થાય ત્યારે તેને દૈવી કૃદ્ધિ થાય, એટલે તે અમદૂતને પ્રત્યક્ષ દેખેછે, તેમજ આ લેાક તથા પરલેાક તેને દૃષ્ટિ ગાચર થતા હાય એવા આભાસ થાયછે. આવા આશ્ચર્યજનક બનાવથી તેનાથી કાંઇ માલી શકાતું નથી. યમદૂત હાજર હાવાને લીજે, તેના ઈન્દ્રિયસધાત વિ« થઈ નઅે; .ચૈતન્ય જડ થઈ જાયછે; અને તેના પ્રાણ પોતાના સ્થાનથી ખસા માંડે, શ્વાસ - નિજસ્થાનથી ચલાયમાન થાયછે; તેમજ તેના એક ક્ષણું, આ રામચે, પ જેવડા થઈ પડૅછે, અને તેને જાણે ૧૦૦ વિધી દશા હેચ