પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૫
યમપુરી.


ચેછે, તે વિસ્તાણું, એક હજાર વૈજનની છે, તેન! દ્વાર આગળ ચિત્રગુપ્તનું સ્થાન આવેછે, તેને લેહાડાની ભીતા છે. યમને આ સેવા એક મતીથી મઢી લીધેલા ભવ્ય આસન ઉપર એસેછે; અને આરેબિયન લેકાના યુ મદૂત અઝરાયેલની પેઠે માસનાં સારાં ખાટાં સર્વે કર્મ નોંધી રાખેછે. એના સ્થાનની પાસે મનુષ્ય ? દુ:ખ દૈનારા તેના હાય નીચેના સેવકા જ્વર, ભૂતા, વિસ્ફાટક, કૈાઢ, રીતળા અને બીજા સર્વે રાગ વસે સર્વે ચિત્રગુપ્તના હાથ નીચેના સેજન છે અને દ્વારપાળ છે. તે તેની મૂ- ગના પ્રમાણે જીવને નરકના રસ્તા બતાવેછે. એ યમપુરીમાં ગાંધર્વ અને ખરા વસેછે. બ્રહ્માના તેર પુત્ર શ્રવણ ત્યાં દ્વારપાળ છે. તે દૂરનું શ્રવણુ કરી શકે અને વેગગનું એ શકે એવી શક્તિ ધરાવેછે, અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાલમાં કે ચિત્રગુપ્તના આવા પ્રકારના દ્વારપાલ, મૃત્યુલેકિનાં ક્રમથી તેને સદા જા- ણીતા રાખેછે. તેમની સ્રિયાની શક્તિ પશુ એવાજ પ્રકારની છે. ફાઈ ગમે એટલી મ્હાટાયે પાહેાંચે તેપણુ, આવી લાલચેર્યાં લલચાયા વિના

  • જેમ અસલને વારે એરીખસના ઘણી વારના પદભ્રષ્ટ થયેલા રાજ

ના રાજ્યમાં ઉમરાનેજ મ્હાએ અને મુખ્યત્વે કરીને એરકસના સટમાર્ગમાં ખેદ અને પ્રતિહિંસકાએ પોતાના ઉદ્વેગનો માળા બાંધ્યા છે, અને અહિયાં નજળા, ખેદયુક્ત હૃદ્ધાવસ્થા, ત્રાસ અને ખેટાં કર્મ કરાવનારી ભૂખ, છેક નીચી પક્તિની દરિદ્રતા અને શ્વેતાં ત્રાસ ઉપજે એવા આકરા એઓનું રાણુ છે. ૧.બહુ ભીતિપુરથી ૪૪ ચેાજન એટ ધાજપુર છે, તેમાં પાપિયાના અ નેક પ્રકારના . હાહાકાર થઈ રહેલા છે. તેને જોઇને પેલા પાપી જીવ પણ હાહાકાર કરે છે તે સાંભળી ચમરાજાના પુરચારી લેક ધર્મધ્વજ નામના પ્રતીહારને તેના આવવાની જાણ કરેછે એટલે ચિત્રગુપ્તની આગળ તેની કણી વર્ષના વૃત્તાન્ત કહી સભળાવેછે. તે સાંભળીને ચિત્રગુપ્ત ધર્મરાજાને નિવેત કરેછે. ધર્મરાજ ય- થાયાગ્ય સર્વનાં કર્મ જાણેછે તાપણુ તેવીજ રીતે જાણનાર ચિત્રગુપ્તને પૂછે અને ચિત્રગુપ્ત શ્રણને પૂછેછે, ને મરણ પામી આવેલા છવ શ્રી વર્ગના હોય છે તેા તેની કરણી વિષે શ્રવણની ક્રિયા જે શ્રવણી કહેવાય છે તે કહી સંભળા વેછે.'તેરમાને દિવસે શ્રવણાકર્મ ( શ્રવણી ) કરવામાં આવેછે તેથી આશ્ર વણા સંતુષ્ટ થાયછે પણ આ ઠંચા કરવામાં આવી હોય તો તેમન કાલ આવેછે. ૪