પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૦
રાસમાળા.


ઉપરથી, જ્યારે આકાશમાંથી ખરતા તારા હિંદુના એવામાં આવેછે ત્યારે તેમના માનવામાં એમ આવેછે કે ગયા જન્મમાં પુણ્ય કરેલાં તેથી સ્વર્ગનું સુખ ભેગવીને કાઇ ધ્રુવ, અરેરે ! પાતાની વિશેષ સુખની સ્થિતિના જેવાતેવા ભરણુ સાથે આ પૃથ્વી ઉપર ફરી અવતરવાને આવેછે. ઠરાવેલા કાળ સુધીજ માત્ર ઇંદ્રરાજ્ય કરેછે, અને ત્યાર પછી જે સે અશ્વમેધ કરીને ઈંદ્રાસન પામવાને ચાગ્ય થયા રાય. તેના વારા આ વેછે. એમ છતાં પણુ જ્યાં સુધી એની સત્તા રહેવાની ઢાયછે ત્યાં સુધી તે એક અતિ ગૈાઢ રાજા છે; આકાશમાં થાયછે તે ઈંદ્ર ધનુષ્ય એનું કામઠું છે, વિજલી તેના હથિયારના ચળકાટ છે, અને આકાશમાં મેશ્વ ગર્જના થાયછે તે તેના દબદબા ભરેલા ૐકાના અવાજ છે. આ જગતમાં જે વસ્તુ અતિશય પ્રિય છે તે સર્વે એક કાણે સામટી પ્રાપ્ત થાય એવી જગ્યાનું નામ પરલોક માનવામાં આવેલું છે. મ નુષ્ય પ્રાણીની કલ્પના એ કરતાં વિશેષ આગળ દેડી નથી. આ જગ્ ત્ની વસ્તુ પરલેાકની વસ્તુઓ વિષેના કાંધ્ર પણ ભાસ કરાવનારી ગ જીવાને બદલે પરલેકના જેવીજ ગણવામાં આવેછે+હિંદુના સ્વર્ગ + Vide Sermons, chiefly expository, by Richard Edmond Tyrwhit, M. A, Oxford; J. H. Parker, 1847. Vol I. pp. 537-540. આવા ધનની સત્યતાને જે જોઈયે. એવા દાખલૈા લાગવેજ પસ દ કરિયે તે ઈરાનના પ્રાચીન ભવિષ્યવક્તાના પવિત્ર લેખ" ( The Desatir, an anoehryphal work ) માંથી નીચેનું વાક્ય આપિયે હિંચે. એ પુસ્તક ખ- નાવટી હેાય તે પણ તેમાંના ઍહેસ્તવિષેના વિચાર ખરેખરા ઈરાની છેઃ- એહેસ્તમાં એવી મેજ છે કે, તે જેણે ભાગવી હોય તેનાજ મનમાં તે વિષે વિચાર આવે આ નીચેની આખી દુનિયા.બરાબર, કેાઈ ગરીબમાં ગરી “માણસને અક્ષિસ મળે અને તેથી તેને જે ચાલુ સુખ મળે, તે એહેસ્તના છેક ‘‘લકી પદવીના સુખ બરાબર છે. વળી આરતાની ખુબસુરતીથી, દાસિયેથી “અને ગુલામેાથી, ખાનપાનથી, પેશાકથી, સરસ સતરજિયાર્થી અને જોઇયે તેવી એટકાથી જે સુખ મળેછે તે એવુ છે કે આ નીચેની દુનિયામાં તે "તા મળીજ શકે નહિ. એહેસ્તના વસનારાઓને અતિ શ્ર” મેઝામે એવા ખ “નની ખક્ષિસ કરેલી છે કે તેને વિયાગ થઈ શકતા નથી, ખુજરગપણ' આવતું “નથી, અને તેને કાઈ પણ જગતની ઈજા કે નાપાકી લાગી શતી નથી.