પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૫
સ્વર્ગ.


તેની સ્થિતિ હાય તે પ્રમાણે કાહારેલા હાયછે. સતીના પાળિયા ઉપર સાભાગ્યવતીના પંજાતી નિશાની કાહારેલી હાયછે. છાતીમાં કે ગળામાં કટાર ખોલે આકાર કાહાડેલે હોય તે ત્યાં આગળ ભારે ત્રાગુ કરેલુ જણાઇ આવેછે. પાળિયાની નીચે મરનારનું નામ તથા મરણુ તિથિ અને બીજી તેને લગતી કિકત કારવામાં આવેછે, આવા ધણા પાળિયા ત ળાવની ચેાગરદમ એસારેલા કે ગામના દરવાજાની પાસે જથાબંધ બે- વામાં આવેછે. દરેક પાળિયાની પૂજા, ભરનારનાં સગાં, તેના સવસરિયે કે કાઈ એવાજ બીજા પ્રસંગે કરેછે; અને તેના કુટુંબમાં કોઈનું લગ્ન થાયછે ત્યારે વરકન્યા તેને પગે લાગવાને જાયછે. મ કેટલાંક આવાં સ્થાન બહુ પવિત્ર થઈ પડેછે. જો કાઈ ભાણુસ કાંઈ ધારેલા વિચારમાં ફળદ્રુપ થાયછે તે તે જગ્યાએ બ્રાહ્મણ જમાડેછે થવા ત્યાં દેરૂં બંધાવેછે. એટલે તે દૈવને પ્રતાપ વધેછે અને પછી સર્વે તેને મામેછે. આગળ આપણા જોવામાં આવ્યું છે કે, દેવી હુચરાજીનું દેરૂ, એક ચારણુની સ્ત્રીના મરણની એધાણી રાખવા પાળિયેા ઉભા કરેલા તે સ્થાને આંધવામાં આવ્યું છે. બીજું એક ધણું પૂજાયછે એવું દેરૂં કચ્છના રણમાં હુંળવથી આડેસર જતાં રતામાં છે, તે વરણાજી પરમાર કરીને એક રજ પૂત ઢાકાર, પોતાના ગામનાં ઢાર કાળિયેનું ધાડુ વાળી ગયુ હતું, તેની પછવાડે પડતાં, પેાતે તરતના પરણેલા તે કેસરિયા વાગા સહિત મરાયે હતા, તેતુ છે, જેએને દેવતાપણું પ્રાપ્ત થયેલું એવા વણાંના બનાવે માં સદુખા ભાટણને વૃત્તાન્ત જાણવા જેવા જાણીને અત્રે લખિયેષેિ. અસાઈની જીતમાં નેપેલિયનની સત્તા નરમ કરી નાંખવામાં આવી ત્યારપછીના વર્ષમાં અહંમદના નગરમાં પેશવા અને ગાયકવાડ અન્નેની સત્તા ચાલતી હતી; અને તેની કચેરિયા ભદ્રમાં અને હવેલીમાં હતી. આવા સમયમાં કેટલાક નારા લેાક જે ચાડિયાને નામે પ્રસિદ્ધ હતા તે ચાડિયે ખાવાના ધંધા ચલાવતા હતા. ચાડિયાથી સરકારના ખજાનામાં પૈસા આવતા તે!, અને તે વેળાની સરકારને માત્ર એકજ વિચાર હતા, કે ગમે તેમ કરીને પણ પૈસે વધારવા, તેથી જેનાથી જેટલા પૈસા સર- કારને મળતેા હતા તેના પ્રમાણુમાં તે તેણે માનીતે થઇ પડતા. પૈસા લૂટવાના સાધારણુ રસ્તા ચાડિયાઓએ શોધી કાઢાડયા હતા કે આભફ