પૃષ્ઠ:Rasmala II.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
રાસમાળા

૪૪ રાસમાળા. ઉત્તર લખી આપીને મેકલ્યા તેને ગયાને વીશ મિનિટ થઇ નહિ અને મલ્હારરાવની ફાજની છાવણી આગળ પૂરા પહોંચ્યા નહિ એટલામાં તા તેઓને કેદ કરી લીધા, અને તેની પાસે એ તાપેા હતી તેને મારે બ્રિ દિશ છાવણી ઉપર ચલાવ્યા. મેજર વાકરે ગાયકવાડના સરદાર સાથે ચાડીક મસલહત કરી ત્યારપછી તેમને કામ નીમવામાં આવ્યું અને તેમની સાથે એવા ઠરાવ કરવામાં આવ્યું કે આખી ફાજે ધસારી કરીને શત્રુની છાવણી ઉપર હલ્લો કરવા, કમાલઉર્દીનખાન પાસે લગભગ એક હજાર ધાડુ થયું હતું તે લઇને બ્રિટિશ ફ્રીજની જમણી બાજુએ તે રહ્યા; અને માઞાજી પાયદલ તથા થાડા ઘોડેશ્વાર અને ચેડાક ગાલદાજ લઈન ને ડાબી બાજુએ રહ્યા. ગાયકવાડની ફાજ તૈયાર થયાના સમાચાર બ્રિ ટિશ ફાજને પહોંચાડવામાં આવ્યા એટલે સુમારે અઢી કલાકે પસંઢણુ હાર બંધ ચાલવા લાગી, તથા સગાયે ચાર તા લીધી તે ધીરે ધીરે પણ ધણી સરસ વ્યવસ્થાથી આગળ ચાલવા લાગી, અને કાઇક ઉંચી જગ્યા હાથ કરી લેવાને તથા શૈત્રુની ફાજતે મેખરે જઇ પાહેાંચવાને તે જ- ભંણી ભાજી તરફ નમી. જેમ બ્રિટિશ રાજ આગળ ચાલવા લાગી તેમ મલ્હારરાવના તેાપખાનાના મારા વધવા લાગ્યા, અને દુર્ભગ્યે કરીને શત્રુએ એવી જગ્યા પસંદ કરી હતી કે ત્યાંથી ભારતી અસર ઘણી થતી હતી, તેપણુ આશરે પાંચ વાગતાં શત્રુની ફેજથી સુમારે અધા મેલને છેટે મેજર વાકર આવી પહાંચ્યા અને ત્યાં આગળયી શત્રુની છાવણી આખેઆખી દેખાવા લાગી. તેણે હલ્લો કરવાના વિચાર અગાઉથી કરી રાખ્યા હતેા, તે પ્રમાણે કરવાની તૈયારીમાં તે હતા પણ્ તેટલામાં તેને એવી ખબર આપવામાં આવી કે બાબાજીની ટુકડી છાવણીથી જરાક આગળ ચાલી છે, અને તેના આરબ લે બ્રિટિશ ફોજની પઠ્યાડૅ જવાને આનાકાની કરેછે; તેમજ કમાલઉદ્દીનને જે ઠેકાણે રહેવાનું ઠરા- ન્યું હતું તે પ્રમાણે તે કેટલીએક વાર સુધી રહી શકયા અને હવે શત્રુના ચડિયાતા ધાડેશ્વારના લશ્કર આગળ ટકી નહિ શકતાં પછવાડે પડી ગ- ચે છે, એવા સમાચાર પણ તેને તેજ વેળાએ મળ્યા. ગાયકવાડની ફાજ- ના અસર કરે એવે આશરે! મળ્યા વિના ધારેલા વિચાર પ્રમાણે કરવા- નું મેજર વારતે બહું જોખમ ભરેલું લાગવા ઉપરથી તેને તે વિચાર્